Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૧ અક ૧૧-૧૨ તા. ૧૩-૧૦-૯૮ :
ન થાય, ગુરૂનું ગૌરવ વધારવાને-જાળવવાને બદલે, ગુરૂતું જ ગૌરવ ન હણાય તેની ખૂબ જ કાળજી રાવી જોઇએ.
: ૨૦૭
તેા આ બધા ‘ગુરૂ
લેાક વિરોધને ત્યાગ લેાના વિરાધના જ
સ્થૂલ મતિવાળા જીવાને આ વાત ગમવાની નથી. તેમને દ્રોહી’ અને ‘ગુરૂના વિરોધી' જ લાગવાના છે. શાસ્ત્રકારોએ કરવાનું નથી કહ્યું લાવિરૂદ્ધ કાર્યના ત્યાગ કરવાનું કહ્યું છે. ત્યાગ કરવાના હાય તા કોઇપણ આત્મા આત્મ કલ્યાણકર-હિતકર તારક પ્રવૃત્તિ આરાધી શકે નહિ, લેાવિરોધની સામે મક્કમ બને અને શાસ્ત્ર નીતિના જે આશ્રય કરે તે જ આત્મા સ્વ-પર ઊભયના આત્મ કલ્યાણના માગે આગળ વધે.
આ જ પૂજ્યપાદ જગદ્ગુરૂએ પેાતાના જીવનમાં અવિહિત પ્રવૃત્તિ કરી નથી. તેવી પ્રવૃત્તિ સામે મરણાંત આપત્તિ સહેવી પડી તે તે ય મળેથી સહી પણ અવિહિત પ્રવૃત્તિ ન કરી તે ન જ કરી. આ પ્રસંગ પણ વર્તમાનમાં ફુલી ફાલી પડેલી અવિહિત પ્રવૃત્તિએ સામે રૂઝાવની લાલ બત્તી ધરનારો છે. પણ સૂક્ષ્મમતિ વિના આ પ્રસંગના પરમા સમજાવાના નથી. સ્થૂલમતિવાળા તેા લેાની ભેળા ભળી જવાના છે અને હાથે કરીને માંડ માંડ પ્રાસ સન્માર્ગથી પતિત થઇ. આત્મઘાતક પ્રવૃત્તિના હાથા બની જવાના છે- રહ્યા છે. ખરેખર તા યાપાત્ર છે. મૂળ તા તેના પ્રેરક પ્રવૃત્ત કા જ વધુ યનીય છે.
પૂ. જગદ્ગુરૂ આ. વિજય હીરસૂરીશ્વરજી મહારાજા, કુણઘેરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. તે વખતે આ. વિ. સેામસુંદરસૂરિજી મ. પણ ચામાસું ત્યાં હતા. પાટણથી . વિ. ઉયપ્રભસૂરિજી ત્રણસે શિષ્યેા સાથે પર્યુષણા પછી કુણઘેર આવ્યા છે. અને પૂ. જગદ્ગુને કહે કે-‘તમે। આ. વિ. સામસુદર સૂને ખામણા કરો તે અમે તમને કરીએ.’
ત્યારે પૂ. જગદગુરૂ-‘મારા ગુરૂએ કર્યા નથી માટે અમે કેમ કરીએ ? ’ આ. વિ. ઉદયપ્રભસૂ.-‘અમારું નહિ માનેા તે તમને દુભવીશું, હેરાન કરીશુ.’ પૂ. આ. વિ. હીરસૂ મ.-‘તમે શું કરવાના ? અવશ્ય બનનારને કેવલી પણ ટાળી શકતા નથી’.
વર્તમાનના વિવાદોને મટાવવા માટે આ પ્રસંગ જ શાંતિથી વિચારવાની જરૂર છે. એક તે વિહિત પ્રવૃત્તિ શરૂ કરવી, કાઇ સાચું સમજાવે તેા તેને સત્તાના જોરે, શ્રીમત ભકતાના જોરે ખોટા પાડવા સાચું જાણવા છતાં માનવું નહિ—તે