Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સ
૧૯૯૬ :
.: શ્રી જૈન શાસન (અવાડિક)
છે આ સાંભળતા જ સરઢાર ચોંકી ઉઠયે હાથમાં આવેલો મોટો લોડો ગુમાવું છે તે મારા જેવા અન્ય કે મૂખ નહિ. પકાવેલી ખીચડી કાંઈ માટીમાં ફેંકી દેવાય જ ખરી? જીવતો બંદી હાથમાં આવ્યા છે.
નામદારને ખુશ કરી મેટું ઈનામ કેમ પ્રાપ્ત ન કરું.
તરત જ તાડુક સરકાર છે , જા, જા તારા જેવો તો કંઈક જોઈ લીધા રે છે ગરીબો બની વાત કરવા આવ્યો અને પછી ચાર પગે કુક તો ક્યાંય રકુ વકકર થઈ છે જાય તું દિલાની બહાર ન આવે તે મારી સઘળીય મહેનત ધુળધાણી થઈ જાય.
અરે ! હું રજપુત છું. એકવાર જુબાન ખોલી પ્રાણના ભોગે પાળવાની ખમીજ રવંતા રજપૂતો જ્યારે પણ જુઠું બોલતા નથી માટે વિશ્વાસ રાખ ક્યારે પ! વિશ્વાસ પણ ૨ ઘાત કરીશ નહિ.
રણકાર ભર્યો સચ્ચાઈનો પડદે સાંભળીને સરકારે તેને જવા દીધે
રજપુત રઘુપતિસિંહ ભારતે છેડે કિલામાં પહોંચી ગયે, પુત્રની અંતિમ જ પુર્ણ કરાવી સૌને આશ્વસનના બે શબ્દો કહ્યાં, પાછલા પગે ચાલતે રજપુત સરઢારની જ પાસે આવી ઉભો રહયે.
રાજી થતે સરકાર તેને રાજા પાસે લઈ ગયો. સાઈ ભરેલી આપી કહાની જ આદિથી અન્ત સુધી કહી સંભળાવી.
સત્યવાદીના ઉપર રાજા પ્રસન્ન થઈ ગયા. હર્ષના કુલડાં ખેરવતાં રાજા બોલે છે છે આવા સાચા વીરને સજા કરીને હું કલંકીત નહી થાઉ જા ખમીરવંત તેને મુક્ત કરું જ છું તારું રાજ્ય તું મજેથી સંભાળ.
વિરુચી.
શાસન સમાચાર – નેર (જી. ધુલીયા) અત્રે પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ઉપધાન થશે પ્રથમ મુહુર્ત માગશરવ૮ ૧૦ તા. ૧૩૧૨–૯૮ રવિવાર બીજુ મુહુર્ત માગશર વઢ ૧૨ મંગળવાર તા. ૧૫-૧૨-૯૮ નું છે. મુહુર્ત છે તપમાં જોડાવા આમંત્રણ છે. નેર ગામ ધુલીયાથી ૩૦ કિ. મી. અને માલે છે ગામથી ૮૦ કિ. મી. છે.