Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કલ્યાણ માસિકના પ્રેરણાસ્ત્રોત સ્વ. પૂ. આ. શ્રી કનકચંદ્ર સ. મ. ની છે
સમાધિભૂમિ અમદાવાદ-રંગસાગરના આંગણે ઉજવાયેલ
1 વાર્ષિક ગુસ્મૃતિ મહોત્સવ :
સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. ના પ્રભાવક 1 આ પટ્ટાલ કાર સુપ્રસિદ્ધ વકતા સ્વ. પૂ. આ. શ્રી વિ. કનકચંદ્ર સૂ. મ.ના પુણ્ય પરમાણુદિ એના પ્ર . રંગાસાગર ભૂમિનો મહાન અભ્યદય થયો. શ્રી સંઘની ધર્મભાવના કિનછે પ્રતિકિન વૃદ્ધિ પામતા શ્રી સંઘે હવેથી પ્રતિવર્ષ ત્રણ દિવસને વાર્ષિક ગુરૂસ્મૃતિ જ મહોત્સવ ઉજવવાને શુભ નિર્ણય કરતાં વિ. સં. ૨૦૫૪ની સાલથી પ્રારંભ થતા આ છે મહોત્સવમાં પૂ. શ્રીના લઘુગુરુબંધુ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિ. મહોદય સૂ. મ. ની આ શુભનિશ્રા શ્રી સંઘને પ્રાપ્ત થઈ. છ શ્રી સંઘની આગ્રહભરી વિનંતી સ્વીકારી પૂ.શ્રી બે દિવસ નિશ્રાપ્રદાન કરવાના જ હતા તે પૂર્વે પૂ. શ્રીની આજ્ઞાથી સ્વ. પૂ. આ. શ્રી વિ. કનચંદ્ર સૂ મ.ના પ્રશિષ્ય૬ શિષ્ય પૂ. શ્રી શાંતિભદ્ર વિ. મ. તથા પૂ. મુ. શ્રી યશકીતિ વિ. મ. આસો સુઠ પ ના
રંગસાગરના આંગણે પધાર્યા. તેમજ શ્રી સંધમાં ચાતુર્માસ આરાધન-પ્રવચન આઢિ છે માટે લક્ષમીવર્ધકથી પધારતાં પૂ. આ. શ્રી વિ. ગુલુશીલ સૂ. મ., પૂ. મુ. શ્રી કુલશીલ
વિ. મ. તથા પૂ. મુ. શ્રી હર્ષશીલ વિ. મ. આદિ પૂની નિશ્રામાં વાર્ષિક ગુરૂસ્મૃતિ
મહોત્સવ સ્વ. સૂરિદેવની ૧૬ મી પુણ્યતિથિને અનુલક્ષી આસો સુઢ ૬ થી પંચાહિક છે મહોત્સવ પૂર્વક પ્રારંભાયે. આર્ષક પત્રિકા દ્વારા શ્રી સકળ સંઘને નિમંત્રણ પાઠવવામાં કર આવ્યું હતું. સવારે જિનાલયમાં અઢાર અભિષેક થયા. બપોરે શ્રી કાન-પ્રેમ-રામચંદ્ર-કનક- ચંદ્રસૂરિ જૈન પૌષધશાળામાં શ્રી ૫ ચકલ્યાણક પૂજા ભણાવાઈ. સુદ ૭ ના શુભમુહૂત 4 શ્રી કુંભસ્થાપના અને શ્રી નવપદજીની પૂજા ભણાવાઈ. સુદ ૮ ના પૂ. ગચ્છાધિપતિશ્રી
આદિ મુનિગણ પધારતા શ્રી સંઘ લહમીવર્ધકથી સવારે સામૈયું કરેલ. રંગસાગરના
આંગણે મંગલ પ્રવેશ કરતાં સ્વાગત ગીત-પ્રવચન-પ્રભાવના તેમજ શ્રી નવગ્રહાદિ ૬ પાટલા પૂજન અને પૂજા ભણાવાયેલ.
સુઢ ના સ્વ. સૂરિદેવની ૧૬ મી સ્વર્ગારોહણ તિથિ નિમિતે પૂ. ગચ્છાધિપતિજ શ્રીની નિશ્રામાં સવારે ૯ કલાકે ગુણાનુવાદ સભા પ્રારંભાઈ. તે ઠેઠ ૧૨ વાગ્યા સુધી
ચાલી હતી. સૌ પ્રથમ પૂ.શ્રીનું મંગલાચરણ થયું અને સંગીતકાર શ્રી રૂપેશભાઈએ દિ ગુરૂ સ્તુતિ અને ગુરૂ વિરહ ગીત ગાઇને આંખ ભીજવી દીધી. સંઘના ટ્રસ્ટી શ્રી ? રાજેશભાઈએ સ્વ. પૂશ્રીના ઉપકારોને યાદ કરી આજની આ સભામાં પૂ. શ્રીના ગુણને ૬
( જુઓ અનુ. ટાઈટલ ૩ ઉપર)