Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એ વર્ષ-૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ :
: ૧૩૯ આથી વિનીત એકલવ્યે માટીની ગુરૂદ્રોણની મૂર્તિ દ્રોણ તથા અર્જુનને બતાવી. :: વેવિકા ઉપર રહેલી તે ગુરૂપૂર્તિને ચંપકના પુપોથી પૂજાયેલી જોઈને અજુને વારંવાર ૬ વંદના કરી.
હવે અજુને પૂછ્યું – “હે ભ્રાતા ! ગુરૂ દ્રોણ તારી દ્રષ્ટિ પથમાં સૌ પહેલા છે જ્યારે આવ્યા હતા ?
એકલૉ કહ્યું – “હે મહાભાગ ! મેં એક દિવસ ગુરૂદેવને ધનુષ–વિધા માટે ? ૬ એકાંતમાં પ્રાર્થના કરી હતી. ત્યારે વિનયથી નમ્ર પણ અને યોગ્ય કે અયોગ્ય એવો ? છે પણ હું ગમે તે કારણે ગુરૂદેવ વડે સર્વથા તિરસ્કાર કરાયો. આથી “ધ્યાનથી પ્રત્યક્ષ ર કરાયેલા પણ પૂજ્ય ગુરૂદેવ કૃપા માટે થાય છે” આવો નિશ્ચય કરીને હું આ દેશમાં જ આ પ્રદેશમાં આવ્યું. સાક્ષાત્ ગુરૂને જોતે આ પ્રતિમાને હંમેશા પૂછને બાણોને ફેંતાફેંક્તા હું આટલી ધનુર્વિદ્યા શીખ્યો છું. તે ગુરૂદેવને નમસ્કાર છે કે જેની કૃપાથી છે મારી જે મલીન-હીન પણ બાણની ચપળતા શીખી શકો. જે ગુરુદેવનું સ્મરણ જ માત્ર છે એ ઘનઘોર અંધકારને નાશ કરી નાંખે છે તેવા ગુરૂની કરીને આ સૂર્ય તે શી રીતે ? પામી શકે ?”
આ ૨. તે અત્યંત આનંદ તથા રોમાંચપૂર્વક કહી રહેલા તે એકલવ્યને અર્જુન ૨ આ તરફના ગાઢ વાત્સલ્યથી વિવશ થઈ ગયેલા ગુરૂ દ્રોણે કહ્યું – “હે એકલવ્ય ! જે તે જ મને ગુરૂ તરીકે સ્વીકાર્યો છે તે આ ધનુર્વિદ્યાની કૃતાર્થતાના ફળ રૂપે મને તારે ગુરૂહક્ષિણા આપવી જોઈએ.”
અત્યં વિકસ્વર મુખકમળ સાથે એકલવ્યે કહ્યું – હે પ્રભો ! મારી કઈ વસ્તુ ૨ આપની દક્ષિ બને ? શું મારે વૈભવ ધરી કઉ કે મારુ મસ્તક ઉતારી આપુ ? આટલું કરીશ તે પણ હું હે ગુરૂદેવ ! નકકી તમારા ઋણથી મુક્ત નહિ બની શક” છે
આટ-આટલું એકલવ્યનું હલિંક સમણ હોવા છતાં તલવારની ધાર જેવી જ એ તીણ કાંતિલ વાણીમાં ગુરૂદ્રોણ બોલ્યા કે – “તારે જમણું હાથનો અંગૂઠો કાપીને
મને આપ.” | આટલું સાંભળીને પ્રસન મુખવાળા તેણે પોતાને કૃતાર્થ માનતા કટારની આ ૨ તીક્ષણધાર વરે પળનો પણ વિલંબ કર્યા વિના જમણા હાથનો અંગૂઠો છેદી નાંખીને જ છે ગુરૂને અર્પણ કર્યો. બરાબર એ જ સમયે એકલવ્ય ઉપર વડે પુ૫ વૃષ્ટિ કરાઈ.
દ્રોણાચાર્ય પણ આશ્ચ સહિત ખુશી મનવાળા અને શરમથી નીચા નમેલા છે તે મુખવાળા થઈને એકલવ્યને ભેટીને બેલ્યા – વસ! તે અતિ ઠકર કામ કર્યું છે.'