Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ વર્ષ ૧૧ અંક -૧૦ તા. ૧૩-૧૦-૯૮ :
: ૧૬૭ પોષવામાં ? વિદ્યા એ બુરી ચીજ છે? નહિ, પરંતુ નદીનું પાણી સાગરમાં ભળે હું એટલે ખાર જ થઈ જાય, એમ અગ્યના હાથમાં આવેલી વિદ્યા એના અને બીજાના છે છે પણ અનિષ્ટને જ કરનારી નિવડે. વિદ્યા એ પિતે ગમે તેટલી સારી વસ્તુ હોય, છતાં જ તે જે અગ્ય હોય, તે તે અનને જ કરનારી નિવડે છે. આગમોને ભણેલા, હું આગમના જાણ એવાઓ પણ ભાન ભૂલ્યા તે ખ્યા, નિનાવ બન્યા એનું જ છે કારણ ? આગમ ખોટાં ? નહિ, ત્યારે કોણ ? પાત્ર હું. વસ્તુ સારી હોય, છે છતાં ખરાબ ભાજનમાં પડે એટલે સારી રહે નહિ. એ જ રીતે આગમ જ્ઞાન ૨ જ જેવી સારી વસ્તુને પણ સારી ખવી હોય, તેને વાસ્તવિક લાભ ઉઠાવ ૨ હોય તે, સામાએ પાત્રતા કેળવવી જ પડે. પાત્રતા વિના તે ફળે નહિ ને જ જ કુટી ય નીકળે !
દરેક વસ્તુમાં ગ્યતા જેવી જોઈએ. વસ્તુ સારી છે એટલું જ જે કામ ન કર શું લાગે. ગમે તેને આગમ કેમ ન ભણાવાય ? સાધુને જ કેમ ન ભણાવાય ? અને તે તે પણ અમુક પર્યાય આદિ ચોગ્યતાવાળા સાધુને જ કેમ ભણાવાય ? શું આગમ ખરાબ છે
છે ? નહિ જ. પણ ઉપકારીઓ કેવળ ઉપકારી બુદ્ધિથી જ કહે છે કે સૌને ગમે તેને જ ભણાવાય, તો એમ ભણનાર માટે અને એના દ્વારા બીજાઓને માટે પણ એ અનર્થ૨ કારી નિવડે. કેમ એમ ? ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલાં અને શ્રી ગણધરદેવોએ જ છે ગુંથેલાં એવાં આગમે, ગમે તેને આપવામાં આવે, એથી તે અનર્થકારી કેમ નિવડે? જ આ તે કે – એ જે રીતે હૃદયમાં પરિણમવું જોઈએ, તે રીતે અયોગ્યના હૃદયમાં શું પરિણમી શકતું નથી અને વિપરીત રૂપે પરિણમે એટલે સ્વ–પરને માટે તે જ અનર્થકારી નિવડે એ સ્વાભાવિક જ છે.
આથી સમજે કે શ્રી આગમગ્રન્થ ઉત્તમ છે, એમાંનું જ્ઞાન તારનારું છે, પણ જ તે ક્યારે ? સામે યોગ્ય બને ત્યારે ! ત્યારે એથી જે અનર્થ થાય છે તે કોણ કરે છે? .. છે આગમનું જ્ઞાન ? નહિ, આગમનું જ્ઞાન તે કદી અનર્થ કરનારું નિવડે જ નહિ !
ત્યારે અનાશ કરનાર કોણ ? સામાની અયોગ્યતા. આગમનું જ્ઞાન તે તાર છે નારું જ કહેવાય, પણ સામે જે બે અને બીજાઓને ડૂબાડે તે પોતાની રે ૬ નાલાયકીથી જ ! માટે દરેક વસ્તુમાં યોગ્યતા જોવી પડે” *
(શ્રી જૈન રામાયણ – સર્ગ છઠ્ઠામાંથી) આ જાત ઉપર પૂર્વગ્રહ છોડી, પક્ષાપક્ષી છેડી, મારા-પિતાના ભેદ છેડી બહુ દ. બ જ શાંતિથી વિચારમાં આવે તે કેઈને પણ અવિહિત અનુચિત અનવસ્થાવાળી બેટી ય હું કઈ પ્રવૃત્તિના પ્રણેતા બનવાનું કે તેમાં સાથ આપવાનું મન ન થાય પણ તેનાથી જ