Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૧૧ અંક ૯-૧૦ : તા. ૧૩-૧૦-૯૮ : "
: ૧૭૩ આ પ્રકારની ચિંતા કે ભય રાખશે નહિ. એમ કહીને માતા ત્રિશલાદેવીને અવસ્થાપિની નિદ્રા આપે. પ્રભુનું પ્રતિબિંબ માતાની કુખમાં મુક્યું.
સઘળે લાભ મારે જ લેવાનો છે તેવી ભાવનાવાળા શકે પિતાના પાંચ છે રૂપો વિકવ્યાં એક રૂપે પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કર્યા, બે રૂપે પ્રભુના બને પડખામાં ન
ચામર ઢાળ્યા. એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું અને એક રૂપે પ્રભુ છે. છે આગળ વ્રજ ધારણ કર્યું. દેવ-દેવીઓથી પરિવળેલો શક્રેન્દ્ર આકાશમાર્ગે ચાલ્યો. તે જ અવનવી ભાવના ભાવ શકેન્દ્ર મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા પાડુંક વનમાં છે છે આ. અતિપાડુંકબલા નામની શિલા પર સૌધર્મેન્દ્ર પ્રભુને મેળામાં લઈને બેઠો. જ છે આ વખતે કસ વૈમાનિક, વીસ ભવનપતિ, બત્રીશ વ્યંતર અને બે જોતિષ એમ ૬ છે ચૌસઠ ઈ. પ્રભુના ચરણે નમ્યા.
અ તેની આજ્ઞાથી અભિગિક દેએ સુવર્ણના રૂપાના, રત્નના, સુવર્ણ છે અને રૂપાના, સુવર્ણ અને ૨નના રત્ન, અને રૂપાના, સુવર્ણ રૂપા અને રત્નના, એ ૨ માટીના એવા એક કરોડ ચોસઠલાખ કળશે લાવ્યા. તે દરેક કળશેનું નાળચું એક છે જ જનના વિસ્તારવાળું હતું. વળી અષ્ટપ્રકારી સામગ્રીએ પણ વિપુલ પ્રમાણમાં રિ જ લાવ્યાં. ક્ષીર સમુદ્રના જલથી ભરેલા કળશેથી દેવો અભિષેક કરવા તૈયાર થયા.
વૈમાનિકના ૧૦ દે, ભવનપતિના ૨૦ દે, વ્યંતરના ૩૨ દેવો, લોકપાલના ર ચાર દે, ચન્દ્રના ૬૬ દેવ, સૂર્યના ૬૬ દે, ત્રાયત્રિશકને ૧ દેવ, સામાનિકને છે. છે૧ દેવ, ઈશાનપતિની ૧૬ ઈન્દ્રાણીઓ, અસુરદેવોની ૧૦ ઈન્દ્રાણીએ, નામદેવતાની આ ૧૨ ઈન્દ્રાણુંઓ, ત્રણ પર્ષઢાનો ૧ દેવ, કટપતિ (સેનાપતિ) ૧ દેવ, અંગરક્ષક ૧ જ $ દેવ અને છુટા છવાયા ૧ દેવનો અભિષેક એમ ૨૫૦ અભિષેક પ્રભુના અંગ પર
થવાથી અને કળશામાંથી પડતા જલના ધંધની ધારા જેઈને કેમળ ચિત્તવાળા કેન્દ્રના મનમાં શંકા ઉત્પનન થઈ. મેરૂ પર્વતનું ચલાયમાન :
નાના શરીરવાળા પ્રભુ આટલા બધા જળને ભાર કઈ રીતે સહન કરશે?
ઈન્દ્રને સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી $ મેરૂ પર્વતને દબાવ્યો. પ્રભુ વીરમાં બળ કેટલું તે શાસ્ત્રકારો કહે છે
૧૨ ધાનું બળ એક આખલામાં હોય છે. ૧૦ આખલાનું બળ એક ઘેડામાં હોય છે.