SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૧ અંક ૯-૧૦ : તા. ૧૩-૧૦-૯૮ : " : ૧૭૩ આ પ્રકારની ચિંતા કે ભય રાખશે નહિ. એમ કહીને માતા ત્રિશલાદેવીને અવસ્થાપિની નિદ્રા આપે. પ્રભુનું પ્રતિબિંબ માતાની કુખમાં મુક્યું. સઘળે લાભ મારે જ લેવાનો છે તેવી ભાવનાવાળા શકે પિતાના પાંચ છે રૂપો વિકવ્યાં એક રૂપે પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કર્યા, બે રૂપે પ્રભુના બને પડખામાં ન ચામર ઢાળ્યા. એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું અને એક રૂપે પ્રભુ છે. છે આગળ વ્રજ ધારણ કર્યું. દેવ-દેવીઓથી પરિવળેલો શક્રેન્દ્ર આકાશમાર્ગે ચાલ્યો. તે જ અવનવી ભાવના ભાવ શકેન્દ્ર મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા પાડુંક વનમાં છે છે આ. અતિપાડુંકબલા નામની શિલા પર સૌધર્મેન્દ્ર પ્રભુને મેળામાં લઈને બેઠો. જ છે આ વખતે કસ વૈમાનિક, વીસ ભવનપતિ, બત્રીશ વ્યંતર અને બે જોતિષ એમ ૬ છે ચૌસઠ ઈ. પ્રભુના ચરણે નમ્યા. અ તેની આજ્ઞાથી અભિગિક દેએ સુવર્ણના રૂપાના, રત્નના, સુવર્ણ છે અને રૂપાના, સુવર્ણ અને ૨નના રત્ન, અને રૂપાના, સુવર્ણ રૂપા અને રત્નના, એ ૨ માટીના એવા એક કરોડ ચોસઠલાખ કળશે લાવ્યા. તે દરેક કળશેનું નાળચું એક છે જ જનના વિસ્તારવાળું હતું. વળી અષ્ટપ્રકારી સામગ્રીએ પણ વિપુલ પ્રમાણમાં રિ જ લાવ્યાં. ક્ષીર સમુદ્રના જલથી ભરેલા કળશેથી દેવો અભિષેક કરવા તૈયાર થયા. વૈમાનિકના ૧૦ દે, ભવનપતિના ૨૦ દે, વ્યંતરના ૩૨ દેવો, લોકપાલના ર ચાર દે, ચન્દ્રના ૬૬ દેવ, સૂર્યના ૬૬ દે, ત્રાયત્રિશકને ૧ દેવ, સામાનિકને છે. છે૧ દેવ, ઈશાનપતિની ૧૬ ઈન્દ્રાણીઓ, અસુરદેવોની ૧૦ ઈન્દ્રાણીએ, નામદેવતાની આ ૧૨ ઈન્દ્રાણુંઓ, ત્રણ પર્ષઢાનો ૧ દેવ, કટપતિ (સેનાપતિ) ૧ દેવ, અંગરક્ષક ૧ જ $ દેવ અને છુટા છવાયા ૧ દેવનો અભિષેક એમ ૨૫૦ અભિષેક પ્રભુના અંગ પર થવાથી અને કળશામાંથી પડતા જલના ધંધની ધારા જેઈને કેમળ ચિત્તવાળા કેન્દ્રના મનમાં શંકા ઉત્પનન થઈ. મેરૂ પર્વતનું ચલાયમાન : નાના શરીરવાળા પ્રભુ આટલા બધા જળને ભાર કઈ રીતે સહન કરશે? ઈન્દ્રને સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી $ મેરૂ પર્વતને દબાવ્યો. પ્રભુ વીરમાં બળ કેટલું તે શાસ્ત્રકારો કહે છે ૧૨ ધાનું બળ એક આખલામાં હોય છે. ૧૦ આખલાનું બળ એક ઘેડામાં હોય છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy