________________
૧૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૧૨ ઘેડાનું બળ એક પાડામાં હોય છે. ૫૦ પાડાનું બળ એક હાથીમાં હોય છે. ૫૦૦ હાથીનું બળ એક સિંહમાં હોય છે. ૨૦૦૦ સિંહનું બળ એક અષ્ટાપદ્યમાં હોય છે. ૧૦ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં હોય છે. ૨ બળદેવનું બળ એક વાસુદેવમાં હોય છે. ૨ વાસુદેવનું બળ એક ચક્રવતીમાં હોય છે.' ૧ લાખ છક્રવતીનું બળ એક નાગેન્દ્રમાં હોય છે.
૧ ક્રોડ નાગેન્દ્રનું બળ એક ઈન્દ્રમાં હોય છે.'
આવા અનતા ઈન્દ્રનું બળ જિનેશ્વરની એક ટચલી આંગળીએ હોય છે એવા જ આ અતલબલી પ્રભુના ચરણનો સ્પર્શ થતાં મેરૂ પર્વત હર્ષિત થઈ ગયો, નાચવા લાગ્યો, શિખરો ? ૬ ડેલવા લાગ્યા, પૃથવી કુઢાકુદી કરવા લાગી એકાએક સમુદ્ર ઉછળવા લાગ્યો. હર્ષોલ્લાસ થવાથી ઇ શકેન્દ્ર ભાયમાન થયે અવધિજ્ઞાનના ઉપયોગમાં જોયું આ તે પ્રભુની ક્ષણ માત્રની આ પરાક્રમી લીલા છે. પિતાને સંશય દૂર કરવા માટે પ્રભુએ પિતાનું બળ છતું કર્યું. આ ૬. પિતાની ભૂલને ખ્યાલ આવી જતાં કેન્દ્રએ પ્રભુ પાસે ક્ષમા યાચી.
શકેન્દ્રએ બળકનું રૂપ કર્યું શિંગડા વડે પ્રભુને અભિષેક કર્યો. અંગ લૂંછણાદ્રિ ૨ ઉચીત પ્રવૃત્તિ કર્યા બાદ શકેદ્રએ પ્રભુજી સન્મુખ આરતી મંગળદી ઉતાર્યા. અષ્ટ-ઇ મંગળ આલેખ્યાં. સ્તુતિ કરતાં કરતાં સૌ નાચગાન કરવા પૂર્વક મહોત્સવ કરવા લ ગ્યા. શકેન્દ્રની શેષણ :
ન શકેન્દ્ર પ્રભુને લઈને માતા પાસે આવ્યા પ્રતિબિંબ સંહરી પ્રભુને માતા પાસે જ સ મુક્યા. માતાને આપેલી અવસ્થાથિની નિદ્રા પાછી ખેંચી લીધી. પ્રભુના ઓશીકે બે ૬ કુંડલ અને રેશમી કપડાની એક જોડ મુકી ચંદરવા ઉપર ઢડે લટકાવ્ય. ઇદ્ર મહા- ૨ ૨ રાજાએ બત્રીસ-બત્રીસ કરોડ સુવર્ણ, રત્ન અને રૂપાની વૃષ્ટિ કરી, અભિયોગિક દે છે જ પાસે મોટા અવાજે ઘેષણ કરાવી કે “પ્રભુની માતાનું જે કોઈ અહિત અને અશુભ જ ચિતવશે તે તેના મસ્તકના ટુકડા થશે.” પ્રભુના અંગુઠે અમૃત મૂકી શકે નંદીશ્વર ૬
દ્વિીપમાં અઠ્ઠઈ મહોત્સવ કરવા ગયે. છે પુત્ર વધામણી
સપ્તાશ્વની સવારી પૃથ્વી પર પધારે તેની પહેલાં સિદ્ધાર્થ મહારાજાની પાસે