Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ વર્ષ ૧૧ અંક ૯-૧૦ તા. ૧૩–૧૦-૯૮ :
: ૧૮૧ ૬ કરોધ ઉત્પન્ન થતાં બળદની રાશ ઉપાડી પ્રભુને મારવા દે, તે જ અવસરે શકેન્દ્રએ છે આવી તેને રોકો. શિક્ષા કરી. જ અજ્ઞાની જેવો વિના વિચારે પોતાના સ્વાર્થ ખાતર કેવું અકાર્ય કરી બેસે છે ! છે તેને ઢાખલે આ ઉદ્વાહરણ પુરો પાડે છે. કે ચડકેશિકને પ્રતિબોધ :
પોતાના કર્મોની નિર્જરા કરતાં કરતાં પ્રભૂ મહાવીર સ્વામી તાંબરી નગરી આ તરફ જઈ રહ્યાં છે. માર્ગમાં ગોવાળીયાઓએ ચંડકૌશિક દષ્ટિ વિષ સપના પ્રકોપની છે જ વાત કરી. પરમ યેગી પ્રભુજીએ દિવ્ય જ્ઞાનથી તે સપને ભવ્ય જાણ્યો, અને જલ્દીથી જ છે સીધે મા આવી જાય તેવો છે તેથી અન્ય કેઈ ઉપસર્ગની પરવા કર્યા વગર ત્યાં જાઉં. વ.
અને તેની પર ઉપકાર કરું. ગોવાળીયાની વાત ઉપર ધ્યાન આપ્યા વગર ચુપચાપ જ ચંડકૌશિકને ઉદ્ધાર કરવા ચાલી નીકળ્યા.
થોડુ કાંઈક અંતર કાપ્યું ત્યાં તે વીર પ્રભૂ દષ્ટિ વિષ સપના નિવાસ સ્થાન છે જ પાસે આવી પહોંચ્યા. કાઉસ્સગ્ય ધ્યાને ઉભા રહ્યા. પિતાની હદમાં આવેલા વીરપ્રભુની છે અનેરી સુગંધથી સર્પ આકુળ-વ્યાકુળ થયે. ૧૫ ૧૫ જીભ બહાર કાઢતે દૃષ્ટિ વિષ છે સર્ષ દરમાંથી બહાર આવ્યો. કુંફાડા મારવા લાગ્યો. મનમાં જરા પણ ડર–ભય રાખ્યા
વગર કાયાને વિસરાવી છે જેમને એવા વીર પ્રભુને જોયાં. સપ ક્રોધીત બને. ધગધગી 3 ઉઠ. લાલ ચિળ ડેળા કરીને કુતકાર કરવા લાગ્યા. કુતકાર કરતાની સાથે જ આખુય છે ૬ વાયુમંડળ ઝેર મિશ્રિત થઈ ગયું. આકાશ અગ્નિમય બની ગયું. નભમાં ઉડતા પક્ષીઓ એ
અને જમીન પર ચાલનારા જેવો ટપોટપ પ્રાણ વિનાના બનીને નીચે પડવા લાગ્યા. વીર પ્રભુ અડગ ધ્યાને રહ્યા. પ્રભૂને નિશ્ચલ જોઈ સર્ષને વધારે ક્રોધ ઉછળ્યો. સૂર્ય જ સામે દૃષ્ટિ સ્થિર કરીને દ્રષ્ટિમાંથી જવાલાએ છોડવા લાગ્યો. ત્રણ-ત્રણવાર અનિને ૩ ધેધ છોડવા છતાં પણ એ જવાવ ધારા સદશ થઈ ગઈ. જ પ્રભૂ અવિચલ ઉભા રહેલા જોઈને સર્પ પ્રભુને ડંખવા દેડ. ડંખ પણ માર્યો. ઇ છે જે સ્થાને છે તેનું ઝેર શરીરમાં પ્રસરી શકતું નથી પણ ફકત તે સ્થાનેથી સફેઢ છે ૬ દધની ધારા વહેવા લાગી. ઝરતું દૂધ જોઈને ચંડકૌશિક વિચારવા લાગ્યું. ૨ હું જેની પર દૃષ્ટિ નાખું તે ક્ષણવારમાં ભસ્મિભૂત થઈ જાય છે. ત્રણ-ત્રણવાર છે છે દષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવવા છતાં અને અગ્નિની જવાલાએ છોડવા છતાં આ માનવીને છે કેમ કાંઈ થવું નહિ. ડંખ મારવા છતાં લોહીમાં વિષ મિશ્રિત થઈ જવું જોઈએ, તેના ઇ ૯ બદલે સફેદ દૂધ કેમ નીકળ્યું. આ માનવી કેઈ અલૌકિક લાગે છે. પ્રભુજીની શાંતમુખ ઇ મુદ્રા જોતાં દષ્ટિ વિષ સ૫ને ક્રોધ સમવા લાગ્યો. હદયમાં શાંતિની ટાઢક પ્રસરવા