Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ ૧૫ર :
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે. શ્રી સંભવનાથ જૈન ધાર્મિક પાઠશાળા. ગુજરી, કહાપુર (એમ.એરા.) જ ૪ પૂ. આ. શ્રી પુણ્યાનંદ સ્. મ. સા.ની નિશ્રામાં શ્રી સંભવનાથ જૈન ધાર્મિક છે
પાઠશાલા કી વાર્ષિક પરિક્ષા પ. પૂ. આ. ભ. શ્રી પુણ્યાનંદ મ.સા. એ લીધી જેમાં છે બાળકોના સૂત્રો જોઈને ખુબ પ્રભાવિત થયા હતા.
બાળકોને પ્રોત્સાહન હેતુ વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન શ્રાવણ છે આ સુદી પુનમ તા. ૮-૮-૯૮ના રોજ સવારે પાઠશાળા હોલમાં કરવામાં આવેલ. જેમાં છે ૯ બાળકને શ્રુતજ્ઞાન પ્રેમી મહાનુભાવો તરફથી લગભગ બીસ હજાર રૂપિયાના નામે જ વેચવામાં આવેલ, સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખેલ જેમાં અધ્યાપક નવીન સી. જ શાહ દ્વારા નિર્દેશન ધાર્મિક શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે “હાય રે બુઢાપ’ નાટક છે ૬ સટ રીતે રજુ કરવામાં આવેલ જે ખુબ પ્રશંસનીય બનેલ.
આ સુંદર અવસરપર આજુબાજુના ગામે કરાડ, સાંગલી, નિપાણી, ઇચલકરંજી છે અને કેટહાપુરના અધ્યાપકને આમંત્રિત કરીને તેમનું પણ સુંદર બહુમાન કરવામાં ? જ આવેલ, અને ગુજરી સંઘની પાઠશાળાના અધ્યાપક નવીન સી. શાહ અને તેમના ધર્મ છે દિ પત્ની જિજ્ઞા એન. શાહનું સંઘ દ્વારા, બાળક-બાળિકા, અને સામાયિક મંડલની બહેને જ ત્ર દ્વારા સુંદર બહુમાન કરવામાં આવેલ. ટુંક સમયમાં જ અતિચાર કરીને પ્રતિ મણમાં જ છે સંકર રીતે બેલનાર છે બાળકને અને અધ્યાપકનું પણ એક હજાર રૂપિયા દ્વારા શાહ અમીચંદ શંકરજી એસવાલ તરફથી બહુમાન કરવામાં આવેલ.
પાઠશાળાને પરિચય : પાઠશાળા સવારે બપોરે અને સાંજે ત્રણે ટાઈમ જ ૨ થઈને લગભગ સાત થી આઠ કલાક ચાલે છે. જેમાં નવકારથી લઈને પ્રકરણ અને ભાષ્ય છે જ સુધીનો અભ્યાસીએ અભ્યાસ કરે છે. ૫ વર્ષના બાળકથી લઈને ૭૦ વર્ષની બહેને છે
પણ અભ્યાસ કરે છે. આજે પાઠશાળાની સંખ્યા ૨૫૦ સુધીની છે. પાઠશાળામાં પાંચ તિથિ પ્રતિક્રમણ, પર્વ તિથિ પૌષધ, સ્નાત્ર મહોત્સવ, અષ્ટપ્રકારી પુજાના સામૂહિક આ આયોજન દ્વારા બાળકોનું સુંદર સંસ્કરણ પણ થાય છે. પૂ. આ. ભગવંતની સતત પ્રેરણું એ અને આદિવાદથી અધ્યાપક નવીન સી. શાહની કાર્યકુશળતા અને અનેકવિધ પ્રોગ્રામ દિ દ્વારા આજે એક જ વર્ષમાં અમારી પાઠશાળામાં પચીસથી વધીને અઢીસની સંખ્યા
થઈ છે. અને આજે પાઠશાળા દિન પ્રતિદિન પ્રગતી કરી રહી છે. જેની ગુજર સંઘના જ અધ્યક્ષ દ્વારા સુંદર સરાહના કરવામાં આવેલ. આવી રીતે દરેક ગામોમાં ૧. સાધુ જ ભગવતે દ્વારા વિશેષ પ્રેરણા કરવામાં આવે. અને શિક્ષક દ્વારા સુંદર આ જનો છે જ કરવામાં આવે, તે આવા સુંદર ઉદાહરણ પુરી પાડી શકાય.