Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ
વર્ષ ૧૧ અંક-૭-૮ : તા. ૨૯-૯-૯૮ :
: ૧૫૫
હું ૬૮ તીર્થ માં અનુમાનીય લાભ લીધો. સંઘની કુલ ઉપજ ૩૩ લાખની થઈ છે.
વિથિકારક શ્રી મનસુખભાઈના સ્વ. પિતાશ્રી રિખબચંદભાઈ ગામે ગામ જ આરાધના કરાવતા સૂર્યાસ્ત પહેલા રસોડાનું કામ પૂર્ણ થાય તેની ખૂબ કાળજી રાખતા મનસુખભાઈ એ પોતાના પુત્રને લગ્નોત્સવ એવી રીતે ઉજવ્યો કે સૌ લગ્નની લગનથી મટી પ્રભુ લગનમાં લાગી જતા આજે પણ તેઓના ઘરે ચમરબંધીને રાતના ખવરાવતા નથી.
અનો૫ મંડળના સાહિત્ય પ્રકાશનના તંત્રીને
ત્રણ વર્ષની સખ્ત કેદ અને દંડ રાજસ્થાનના શિરોહી, જાલેર, પાલી જિલ્લાના ગામમાં “અનોપ મંડળ” નામની છે સંસ્થા “જેનો વિરોધની પ્રવૃત્તિઓ અને પ્રચાર કરી કહેલ છે. તેની સામે ભારતીય સંસ્કૃતિ છે કિ સમન્વય સંસ્થાન-જોધપુર તથા ઓલ ઈન્ડીયા જેન વેતાંબર કોન્ફરન્સનું પ્રતિનિધિ ન જ મંડળ તા. ૧૮-૭–૯૭ના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી શેખાવતને મળીને અનેપ
મંડળની જેનો વિરોધની પ્રવૃત્તિઓ બંધ કરાવવા અને તેના “જગત હિતકારી” અને ૨ આત્મ પુરાણ તથા નિકલંક એકસપ્રેસ જે જેની વિરૂધ્ધ ઝેરીલે પ્રચાર કરે છે. તેના જ છે ઉપર પ્રતિબંધ લાવવા જણાવેલ હતું.
રાજપ સરકારે આવા સાહિત્ય ઉપર પ્રતિબંધ જાહેર કર્યો હોવા છતાં સાર એ ગામથી પ્રગટ થતાં સત્યાપુર ટાઈમ્સના તંત્રી ઈશ્વરલાલ ખત્રીએ જગત હિતકારણી અને છે 6 આત્મપુરાણમાંથી જેનોની વિરૂધ્ધ લખાણે પ્રસિધ્ધ કર્યા હતાં. જેની સામે ભારતીય જ હું સંસ્કૃતિ સમન્વય સંસ્થાન તરફથી કુલચંદજી પી. ગાંધી જસરાજજી ચોપરા આદિએ છે જાલેરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતે.
તા. ૨૦-પ-૯૮ ના જાલોરની ડિસ્ટ્રીક કેર્ટના સિવિલ જજ અને જ્યુડિશિયલ જ મેજિસ્ટ્રેટ જ્ઞાનપ્રકાશ ગુપ્તાએ સત્યાપુર ટાઈમ્સના તંત્રી ઈશ્વરલાલ ખત્રીને ત્રણ વર્ષની - સખતકે અને રૂ ૫૦૦ ને દંડ કર્યો છે.
સાપ્તાહિક અખબારના તંત્રી ઈશ્વરલાલના વકિલે બચાવમાં જણાવેલ કે બને ૨ આ પુસ્તકે કોપીરાઇટ ધારા હેઠળ રજિસ્ટર્ડ થયેલા છે. તેમની દલીલને નકારતાં મેજીસ્ટેટે છે છે જણાવ્યું હતું કે રજીસ્ટર્ડ થયેલ હોવાથી રાજ્ય સરકારનો પ્રતિબંધને હુકમ રઢ કે છે. તે નથી.
(કન્ફન્સ સંદેશ) 2.