Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૫૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]_છે મુંબઇ : શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય મથે પૂ. આ. શ્રી વિજય છે અમરગુપ્તસૂ. મ. પૂ. આ. શ્રી વિજય ચંદ્રગુપ્તસૂ. મ. આદિની નિશ્રામાં પૂ. આ. શ્રી જ જ વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.ની સુદીર્ઘ સંયમની અનુમેહન તથા શ્રી સંઘમાં તપ છે.
આદિના અનુમાઢનાથે ભા. વઢ ૧ થી વઢ ૬ સુધી ૪૫ આગમ પૂબ સહિત ૨. ૬ પંચાહિનકા મહોત્સવ ઉજવાય.
મુંબઇ વાલકેશ્વર-અરો શ્રીપાળનગરમાં પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી છે ર મ. પુ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પુ. આ. ભ. શ્રી છે વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.ના સંયમ જીવનની અનુમેહનાથે ભા. વ. ૫ થી ૮ દિ છે. સુધી પંચાહિનકા મહોત્સવ યોજાયો વદ-૫ નવાણું અભિષેક પુજા જોઇતારામ ટેકરઢાસ છે
તરફથી વઢ-૬ પિસ્તાલીશ પુજા સોહનલાલ, રૂપાજી તરફથી વ8 ૭ ૧૦૮ પાર્શ્વનાથ મહાપુ ભેરોલ તીર્થ નિવાસી શાંતિલાલ હરિલાલ તરફથી વદ-૮ સિધચક્ર મહાપુજા કે લાલચંદ્રજી છગનલાલજી તરફથી વ૮ ૯ વિશ સ્થાનક મહાપુજને કુમારપાળ બાબુભાઈ તરફથી હતા, ૬ ડભોઇ-અ પં શ્રી હિતેન્દ્રવિ. મ.ની નિશ્રામાં વિવિધ તપસ્યા તેમાં બે માસ છે
ખમણ આદિ થયા ભા સુ. ૬ બાબુભાઈ જેતપુરવાળા તરફથી પારણું તથા ૬ તથા જ અન્ય ભાવિકો તરફથી નવકારી થઈ તથા વરઘોડો સંકર નીકળ્યો જૈન ભોજનશાળાની ૫૦૦-૫૦ની ૧૨૫ તિથિ લખાઈ.
બારેજામાં સૌ પ્રથમ ઉપધાન–અત્રે પુ. મુ. શ્રી મુકિતધનવિજ્યજી મ. તથા ૨ ૬. પુ. મુ. શ્રી પુણ્યધનવિજયજી મ.ની નિશ્રામાં ૨૦૫૫ માગશર વદ્દ ૧ તા. ૪-૧-૯૮થી
ઉપધાન સે થશે પ્રથમ અરો ઉપધાન થાય છે. ઉપધાનમાં પ્રવેશ કરવાની ઇચ્છાજ વાળાએ કારતક સુઢ ૧૫ સુધીમાં નામ મોકલવા વિનંતિ છે.
ઉપધાન સમિતિ C/o. જૈન ઉપાશ્રય
ભગવાન મહાવીર માર્ગ
આણંદ ૩૮૮૦૦૧ ફેન (૦૨૬૯૨) ૨૨૯૬૫ કેટન સીટી-કોઇમ્બતુર પુ. આ. શ્રી વિજ્ય અશકસેનસૂ. મ. પુ. આ. શ્રી જ ૨ વિજય અમરસેનસૂ, માની નિશ્રામાં આરાધના અનુમેહનાથે ભાદરવા સુ. ૧૨ થી છે આ વઢ ૧ સુધી શાંતિ સ્નાત્ર આદિ અઠ્ઠાઈ મહોત્સવ સુંદર રીતે ઉજવાય.