Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભ. શ્રી નાં ખતાવેલ માને આ સુપુત્રાએ જુઠ્ઠો ઠરાવ્યા, અશાસ્ત્રીય ઠર વ્યા, તેમની માન્યતાને સાચી ઠેરવી ખરેખર આજે જો પુજ્યપાદ આ. ભ. શ્રી જ્ઞાનસૂર.વરજી મહારાજા હયાત હાત, તા આવું કરત નહિ અને કરતા તે પેાતાના વારસદારોના આવા કારસ્થાના જોઇ જીવવુ પડત, એવી પરિસ્થિતિનું નિર્માણ આ વારસદારે એ કર્યું છે. આ પુસ્તકના પેજ નં. ૧૯૧ ઉપર ટીપ્પણીમાં લખ્યુ છે કે વ માન ઢાળમાં જે કંઇક ‘ક્ષયે પૂર્વા’ ના અથ બીજાદિ પત્ર તેથિના ક્ષ-વૃઘ્ધિ હોય ત્યારે એકમ આદિ પૂર્વ અને પૂર્વાંતર તિથિના ક્ષય અથવા વૃધ્ધિ જ કરવી, એમ કહે છે તે કેવળ કપાલકલ્પિત છે અને પ્રાચીન તપગચ્છ રામાચાીથી વિરૂધ્ધ છે.”
-
આટલું
સ્પષ્ટ લખાણુ હેાવા છત્તા અને એ જ પુસ્તકનું સ`પાઠેન કરવા હત્તા આ સુપુત્રા (!) પોતાની મનમાની કરી રહ્યા છે ને પુજ્યશ્રીની માન્યતાને ઉત્સૂત્ર તરીકે પ્રરૂપી રહ્યા છે.
(૩) આવતા વર્ષે વિ.સ. ૨૦૫૫ માંસ'વત્સરી
મહાપર્વ સામવારે (તા. ૧૩–૯–૯૯) આવે છે. ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિ હાવાથી મંગળવારે ભાદરવા સુઢ ૫ (પહેલી) અને બુધવારે ભાદરવા સુ૪ ૫ (બીજી) આવે છે. . સકલાગમરહસ્યવેદી પુ. આ. ભ. શ્રી ની શાસ્ત્રીય માન્યતા મુજબ સંવત્સરી મહાપર્વની આરાધના સામવારે જ કરવી જોઇએ. પુજ્યશ્રીની માન્યતા સમજવા માટે ‘વિવિધ પ્રશ્નોત્તર' ના પેજ-૩૪૧ ઉપરનું. પરિશિષ્ટ-૨ વાંચીએ તે દીવા જેવું સ્પષ્ટીકરણ ત્યાં કરેલ છે.
આમ શાસ્ત્રીય માન્યતા અને અશાસ્ત્રીય માન્યતા આવત! વર્ષે સામસામી ટકરાવવાની છે. વિવિધ પ્રશ્નોત્તર' પુસ્તકના સ’પાઠક મુનિ તથા તેમના ગચ્છાધિપતિશ્રી ક્યાં પક્ષમાં ભળે છે, તે નજીકના સમયમાં જ જણાઇ જશે. (તેમના દ્વારા મહાર પડેલ પંચાગ જોશેા, તેા સમજાઇ જશે.) જમાને જ એવા ખરાબ આવ્યા છે કે આા સુપુત્ર (!) સગા બાપને છોડીને, બાપ સાથે ટ્ટર દુશ્મનાવટ રાખનારા દુશ્મન સાથે ભળી જાય તેા આશ્ચય ન માનતા.
(૪) સલાગમરહસ્યવેદી પુજ્યપાદ્મશ્રીની બીજી પણ અનેક શાસ્ત્રીય માન્યતાએ એવી હતી કે જેની સામે ભૂતકાળમાં વિવાદે જગાવેલેા. તે શાસ્ત્રીય માન્યતાઓ પ્રમાણે છે (૧) સાધુનું નવાંગી ગુરૂપુજન વિહિત છે. (૨) ગુરૂપુજનના પૈસા જિર્ણધારાદિમાં જાય, ગુરૂવૈયાવચ્ચમાં નહી. (૩) સ્વપ્નાની બેડલીની ઉપજ દેદ્રવ્યમાં જ જાય, કદ્ધિપત દેવદ્રવ્યમાં નહી (૪) ઢાળધર્મ પામેલાં સાધુ ભગવંતની ઉછામણીનું દ્રવ્ય ગુરૂમંદિર – દેવદ્રવ્યાદિમાં જાય, જીવદયામાં નહી. (૫) ચામાસામાં શત્રુ ંજય પર્વતની
–