Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ : .
૧૨૩ : ૨ હું પાછો વાળે છે. તે વખતે તેઓશ્રીને સમજાવવા તેમના માતા-પિતા આવે છે. હું ર ઘણું સમજાવે છે અને છેલે કહે છે કે-“આજ સુધીમાં ઘણું શ્રી તીર્થંકર- ર છે ?, ગવંતે થ', ગયા, તેઓએ લગ્ન કરેલું અને રાજ્યગાદી ઉપર પણ બેઠા હતા. આ કે તું ન તી કર પાકે છે કે લગ્ન કરવાની ના પાડે છે. ત્યારે શ્રી નેમિનાથજી
.ગવાને કહ્યું કે-“બધા જ શ્રી તીર્થકર ભગવંતના ચરિત્રો હું જાણું છું. તેઓને ૨ ભેગાવલી અને બાકી હતું માટે લગ્ન કરવું પડેલું અને રાજ્ય પણ ભેગવવું પડેલું. છે છે જ્યારે મારે તેવું ભોગાવલી કમ બાકી નથી માટે લગ્ન નથી કરવું. તેથી માતા- પિતા રેઈને પાછા વળ્યા ત્યારે શ્રી કૃષ્ણજી તેઓને સમજાવવા આવ્યા અને કહ્યું કે
“માતા-પિતાના સંતેષ ખાતર પણ લગ્ન કરો.” ત્યારે શ્રી નેમિનાથજી સ્વામિએ ૨. હે કહ્યું કે-આ સંસારથી ઘરડા બળદની જેમ હું થાકી ગયો છું. હવે મારે સંસાર છે છે ભમવું નથ. આ કામ કરવા જેવું નથી.” ૨. શ્રી અરિહંત પરમાતાએ લગ્ન કેમ કરે? રાજ્યગાદી પણ કેમ ભગવે? જ લગ્ન કરવું હતું માટે કરે ? રાજ્ય ભેગવવું માટે રાજ્ય કરે ? ના. તે પરમતારકોને ? ૨ ખબર હતી કે- લગ્ન કર્યા વિના અને રાજ્ય ભોગવ્યા વિના તેમનાં કર્મ ખપે તેવાં છે જ ન હતા માટે લગ્ન કરે અને રાજ્ય પણ છે. આના ઉપરથી પણ સમજાય છે કે–શ્રી ને
અરિહંત પરમાત્માઓએ લગ્ન કેમ ર્યા અને રાજય કેમ કર્યું? જેનકુળમાં જન્મેલા જ છે ભગવાનને માને તે લગ્ન કરવા માટે કરે કે કરવું પડે તે માટે કરે? સંસારનું સુખ છે, છે મથી ભગવે કે ભોગવવું પડે માટે દુઃખથી ભગવે ?
ભગવાન કહી ગયા છે કે- આ સંસાર અનંત દુઃખમય છે. અને મોક્ષ અનંત છે સુખમય છે. માટે આ સંસાર રહેવા જેવો નથી અને મોક્ષ જે મેળવવા જે છે. તે છે માટે સાધુ એ જ લેવા જેવો છે. તે સાધુધર્મ પણ મનુષ્યજન્મ વિના બીજા જન્મ ! મળતા નથી. તે મનુષ્ય જન્મ તમને સારી જગ્યાએ મળ્યો છે. આ દેશમાં આર્ય જાતિમાં અને છે આર્યકુળમ તેમાં ય જેનજાતિમાં અને જૈનકુળમાં મનુષ્ય જન્મ મલ્યા પછી પણ તમને આ જ સંસારગમે છે કે નથી ગમતું? તમારાં બાલ-બચ્ચાંઓને સાધુ બનાવવાની ઈચ્છા છે કે હું લગ્ન મહોત્સવ કરવાની ઇચ્છા છે? જેના મા-બાપ છોકરાનાં લગ્ન કરવાં પડે માટે છે જ કરે પણ ૯ગ્ન કરવા માટે કરે નહિ. શ્રાવકને લગ્ન કરતાં આનંદ હોય?
શ્રાવકને કઈ પુછે કે-કેમ લગ્ન કર્યું? તે “નશીબ કુટેલું માટે લગ્ન કર્યા છે છે તેમજ કહે ને? “સંસારમાં તે લગ્ન કરવું જ જોઈએ તેમ કહો તે તમે મિથ્યાદષ્ટિ , પર કહેવાય કે સમ્યગ્દષ્ટિ કહેવાય? સંસારનું સુખ તે જોગવવું જ જોઈએ, તેમ માનીને છે