Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* જ્ઞાનગુણુ ગંગા
– પ્રજ્ઞાંગ
સંસારી જીવોના પ્રકાર. (દ્રવ્યલોક પ્રકાશ, સગ - ૪ ના આધારે.)
(૧) – સંસારી જીવ બે પ્રકારે છે. – (૧) ત્રસ એટલે હાલી શકે તેવાં (૨) છે જ સ્થાવર એટલે સ્થિર – હાલી ચાલી ન શકે તેવાં.
(૨) – ત્રણ પ્રકારે સ્ત્રી, પુરૂષ અને નપુંસક એમ વેઢથી ત્રણ પ્રકારે.
(૩) - ચાર પ્રકારે - દેવ–મનુષ્ય, તિર્યંચ અને નારક–એ ચાર ગતિના કારણે ચાર પ્રકારે.
(૪) – પાંચ પ્રકારે – એકેનિદ્રય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય ભઠથી.
(૫) – છ પ્રકારે – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય એ પ્રમાણેના ‘કાય” ના ભેઢથી.
(૬) – સાત પ્રકારે – બાઇર એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેનિદ્રય, સંજ્ઞી પંચેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈદ્રિય અને ચઉરિન્દ્રિય એ ભેદથી.
(૭) – આઠ પ્રકારે – સુમિ પર્યાપ્ત એકેન્દ્રિય, બાદર પર્યાપ્ત એકેખિય, સૂક્ષ્મ છે 2 અપર્યાપ્ત એકેન્દ્રિય, બેઈનિદ્રય, ઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેનિદ્રય
(૮) – નવ પ્રકારે – (૧) “અંડજ' એટલે ઇંડામાંથી ઉત્પન્ન થતાં પક્ષી, સર્પ છે વગેરે. (૨) “રસજ’ – એટલે રસમાંથી ઉત્પન્ન થતા મદિરાના કીડા વગેરે. (૩) ‘જરાયું % થી ઉત્પન્ન થતા મનુષ્ય, બળવ.
(૪) વેઢજ – પરસેવાથી ઉત્પન્ન થતા જૂ વગેરે (૫) સંમૂરિઈમ-જળ વગેરે. છે (૬) પિતજ – હાથી વગેરે (૭) ઉદ્દભેદથી ઉત્પન થતા ખંજન વગેરે. (૮) પચારિકજ દેવ વગેરે. (૯) સ્થાવર - નવ પ્રકારે આ રીતે પણ થાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, ૬ વાઉકાય અને વનસ્પતિ કાય એ પાંચ સ્થાવ, બેઈન્દ્રિય તેય, ચરિંદ્રિય અને પંચેન્દ્રિય.
(૯) ઇશ પ્રકારે–પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈદ્રિય, ઉરિદ્રિય છે, છે એ ત્રણ વિકસેન્દ્રિય તથા સંજ્ઞી પંચેનિદ્રય અને અસંજ્ઞી પંચેન્દ્રિય-એમ કુલ ઇશ.
. (૧૦) અગ્યાર પ્રકારે-પાંચ સ્થાવર, ત્રણ વિકલેનિદ્રય અને પુરૂષ-ત્રી અને જ નપુંસક એ ત્રણ પંચેદ્રિય.
( અનુ. માટે જુઓ ટાઈટલ ૩ ઉપર )