Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૧૦૦ : .
: શ્રી જૈન શાસન (અઠવાડીક) છે ૨ પાલન થાય. ખાદ્યપઢાર્થો પણ એવા નહિ વાપરવા જેની ગંધથી કીડીએ-આઢિ તુરત છે
જ આવી જાય અને વિરાધના થાય. આજ્ઞાને પ્રેમ, આત્મા પ્રત્યે સાચું બહુમાન લાગે છે
અને ગહુલિને પરમાર્થ સમજાઈ જાય તેવા વિવેકીને એ પ્રશ્ન પછ ન ઊઠે કે આ આ ગહુંલિ કેવા ખાદ્યપઢાર્થની બનાવવી અને કેવા ખાદ્યપદ્યાર્થીની ન બનાવવી. અવિવેકીને ૨ ર માટે તે ઉત્તમ પણ ચીજની કિંમત નહિ હોવાથી તે તે માત્ર દેખાદે બીનું “નાટક છ કરનાર બને છે,
આત્માની રાગી અવસ્થાને નિર્મૂળ કરી સંપૂર્ણ નીરોગી અવસ્થાને પિઢા કરાવજ વાના ગર્ભિત ભાવથી સૂચિત એવી ગહુલિના આ પરમાર્થને સાચી રીતે સમજી સી છે.
પુણ્યાત્મા આજ્ઞાના પ્રેમી બની, સિદ્ધિપઢના શીધ્ર ભેતા બને તે જ શુભાભિલાષા છે એ સાથે આટલી પ્રાસંગિક વિચારણા કરી છે.
—
:શાસન સમાચાર : આણંદ : અત્રે પૂ. મુ. શ્રી મુકિતધન વિ. તથા પ મુ. શ્રી પુણ્યધન વિ. મ. છે ની નિશ્રામાં સુંદર આરાધના થાય છે. 8 અષાઢ સુદ્ર-૭ ના ભવ્યાતિભવ્ય પ્રવેશ વિશિષ્ટ સંધ પૂ, સંઘ આયંબિલ તપની
આરાધના. છે અષાઢ સુદ-૧૪ થી સાંકળી. અાઇની શરૂઆત. છે અષાઢ વઢ-૧૧ નાં પાર્શ્વનાથ ભગવાનના એકાસણા.
અષાઢ વ8 ૧૪ થી શ્રા. સુ. ૩ સુધી ભવ્ય સ્નાત્ર મહોત્સવ, ૫૬ કિકુમારી છે સાથેનો પૂ. ગમ્બધિપતિ આ. ભ. વિ. રામચંદ્ર સૂ. મ. સા. ની ૭ મી પુણ્યતિથિ ? નિમિત્તે આણંદના બધા દેરાસરોમાં પ્રભુજીને ભવ્ય અંગરચના, ગુણાનુવાઢ તથા છે વિશિષ્ટ સંઘ પ, આયંબીલ તપની આરાધના. છે. શ્રા. સુ. ૯ ના અરિહંત પઢની આરાધના નિમિત્તે દીપકવ્રતના એકાસણ. * શ્રા. સુ. ૧૨ ના પૂ. પંન્યાસ પ્રવરથી ભદ્રાનંદ વિ. મ. ની ૧૩ મી તિથિ પ્રસંગે ૪૫ આગમની મહાપૂજા, રચના સાથે.
શ્રા. વ. ૨ ના સાધર્મિક ભકિતનાં એકાસણું. જ શ્રા. વ. ૮ ના જ્ઞાન-ઇન-ચારિત્ર ની આરાધના નિમિત્તે લુખીનીવીની આરાધના. 8
શ્રી સંઘમાં સામુદાયિક અષ્ટ પ્રાતિહાર્ય તપ તથા ૪૫ આગમને ત૫ માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૨ ઉપવાસ, ૮ ઉપવાસ.