________________
પરિચય ]
[ ૩
(૨) અરુહ ત એટલે કે જેમના કમો સ થા ક્ષય પામી ગયા હેાવાથી સંસારમાં ફરીથી જન્મ લેવાના નથી તે અરુર્હત કહેવાય છે.
(૩) અરિહંત એટલે અત્યન્ત દુજે ય ભાવશત્રુઓને જીતીને જેમણે કેવળજ્ઞાન મેળવ્યું છે તે અરિહંત દેવ કહેવાય છે.
સાકાર અરિહંત દેવાને નમસ્કાર કરવાનુ કારણ બતાવતાં ટીકાકાર કહે છે કે–અનંત દુઃખાથી ભરેલા આ સ’સારમાં ભયભીત બનેલા જીવાને અનંત સુખાના સ્થાનરૂપ સિદ્ધિ ગમનના માર્ગ બતાવતા હેાવાથીતે અરિહતા—અરડુ તે તથા અરુહંતા નમસ્કાર–વંદન કરવા ચેાગ્ય છે.
સંપૂર્ણ કર્માંને નાશ કરી કૃતકૃત્ય થઈ જે સિદ્ધ શિલામાં વિરાજમાન છે તથા અનંતજ્ઞાનાદિ ચતુષ્ટયના સ્વામી અનેલા હેાવાથી સર્વે જીવેાના નામાકૃતિદ્રવ્યમય દ્વારા અનુપમ ઉપકાર કરવાવાળા હોય છે. માટે નિરાકાર સિદ્ધ ભગવતા નમસ્કારને ચેાગ્ય છે.
આગમાના સૂત્રાને જાણનારા, સલ્લક્ષણયુક્ત, ગચ્છના નાયક, એવા આચાર્ય ભગવંતા સ્વયં જ્ઞાનાચાર, દેશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્માંચારના પાલક છે અને સંઘને પણ પળાવવાવાળા છે, તેથી સંધ ઉપર તેમનેા મહાન ઉપકાર સદૈવ સ્મરણીય છે. માટે આચાર્યાં વંદનીય અને પૂજનીય છે.
જેઆ શિષ્યાને જ્ઞાન-સંપાદન કરાવનાર છે. જેમની પાસેથી મનુષ્યાને સાચા જૈનત્વનું ભાન થાય છે, અને જૈન શાસનમાં સ્થિર થાય છે, પત્થર સમ જડ પ્રાણીઓને પણ પીગળાવવાની જેમનામાં શક્તિ છે તેવા ઉપાધ્યાય ભગવતા વંદનીય છે. જેએ નિર્વાણપદની પ્રાપ્તિ માટે પેાતાના મન-વચનકાયાને સમાધિયુક્ત બનાવે છે, સપૂર્ણ જીવા ઉપર સમતા