________________
नमोत्थुण समणस्स भगवओ महावीरस्स ___ नमो नमः श्री गुरुधर्मसूरये
% ફ્રી માઁ નમઃ પરિચય
णमो अरहन्ताण णमो सिद्धाण णमो आयरियाण णमो उवज्झायाण णमो सव्वसाहूर्ण णमो बंभीए लिवीए
णमो सुअस्स ટીકાકારના મંગલાચરણ પછી સૂત્રકાર શ્રી સુધમસ્વામીએ ભગવતીસૂત્રના પ્રારંભમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપે મંગલાચરણ કર્યું છે, તેને ભાવાર્થ આ છે :
અરિહંતે, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે અને સર્વ સાધુ મહારાજાઓને દ્રવ્ય અને ભાવથી હું નમરકાર કરું છું.
પહેલા પદમાં અરહંત, અહંત અને અરિહંત આ ત્રણે શબ્દો વ્યાકરણના સૂત્રથી સિદ્ધ થાય છે.
' (૧) અરહંત એટલે જેઓ જન્મથી ઈન્દ્રો, અસુરે અને નરપતિએથી પૂજ્ય છે. અને નિશ્ચયથી જેઓ સંપૂર્ણ કમેને નાશ કરીને સિદ્ધિ (મોક્ષ) પદને મેળવશે અથવા “ કાતરિ સર્વજ્ઞ આ વ્યુત્પત્તિથી ત્રણે લોકના તથા ત્રણે કાળના કોઈપણ પદાર્થને યથાર્થરૂપે જાણવા માટે જેમનાં જ્ઞાનમાં કોઈપણ જાતને અંતરાય નથી તે અરહંત કહેવાય છે