________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪) विश्लिष्टमिवप्लुष्टमिवोड्डीनमिवप्रलीनमिवकायं । अमनस्कोदयसमये योगीजानात्यसत्कल्पम् ॥ ४२ ॥ समदैरिन्द्रियभुजगै रहितेविमनस्कनवसुधाकुण्डे । मनोऽनुभवतियोगी परामृतास्वादमसमानम् ॥ ४३ ॥ रेचकपूरककुम्भककरणाभ्यासक्रमविनाऽपिखलु । स्वयमेवनश्यतिमरुत् विमनस्केसत्यऽयत्नेन ॥ ४४ ॥ चिरमाहितप्रयत्नैरपि धर्तुयोहिशक्यतेनैव । सत्यऽमनस्केतिष्ठति ससमीरस्त त्क्षणादेव ॥ ४५ ॥ यातेऽभ्यासेस्थिरता मुदयतिविमलेचनिष्कलेतत्त्वे । मुक्तइवभातियोगी समूलमुन्मूलितश्वासः ॥ ४६ ॥
(યોજશાસ્ત્ર ) અમનસ્કતાના ઉદય સમયે યેગી, વિખરાઈ ગયું હોય, અથવા બળી ગયું હોય, ઉડી ગયું હોય, કે વિલય પામેલાની પેઠે પિતાની સાથે રહેલા શરીરને જાણે છે. સારાંશ કે શરીર છતાં જાણે પોતાની પાસે શરીર નથી, એવી તેની દશા થઈ જાય છે. અમનસ્કદશા પ્રકટે છતે ગીને શરીરનું ભાન રહેતું નથી, અર્થાત તેની અવધૂત દશા થાય છે. દુનિયાની દૃષ્ટિએ તે ગાંડા જે માલુમ પડે છે, કારણ કે સાંસારિક વિવેકની સાથે અને સાંસારિક વ્યવહારની સાથે તેના મનના સંબધ ટળવાથી તેને બાહ્ય વિવેક રહેતો નથી, તેથી દુનિયા એમ જાણે છે કે, આ ભાનવિનાને થઈ ગયો છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો તેને શરીરનું ભાન ન રહેવાથી શરીરની પણ સ્પૃહા રહેતી નથી. તેનું મન બાહ્ય પદાર્થોની સાથે જે વખતે સંબન્ધવાળું હતું. નથી તે વખતે બાહ્યમાં તેને વિવેક રહેતો નથી. અમનસ્ક દશાવાળો યોગી અન્તરમાં લયલીન રહે છે. તે આત્મમસ્ત વા અલખરામ કહેવાય છે. જેને શરીર છતાં શરીર નથી એવું ભાસે છે, તેવા યોગીને બાહ્ય પદાર્થોમાં પ્રેમ ના દ્વેષની વૃત્તિ સ્કુરતી નથી.
મદોન્મત્ત ઇન્દ્રિયરૂપ સોંવિનાના ઉન્મનીભાવરૂપ નવીન અમૃતના કુંડમાં મગ્ન થએલ યોગી, અસમાન ઉત્કૃષ્ટ એવા તામૃતના સ્વાદને અનુભવ કરે છે.
અમનસ્કતાની વા ઉન્મનીભાવની પ્રાપ્તિ થએ છતે, રેચક પૂરક કુંભક અને આસનના અભ્યાસક્રમવિના પણુ–પ્રયનવિના ખરેખર પવન સ્વયમેવ નાશ પામે છે. ઉન્મનીભાવમાં આવેલા યોગીને પ્રાણાયામ વા આસનના અનુક્રમની પણ અપેક્ષા રહેતી નથી. પવનનો નાશ કરવા માટે ગના અંગોને અનુક્રમે અભ્યાસ કરવો પડે છે. ઉન્મનીભાવ દશાના
For Private And Personal Use Only