________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
જેને એ ત્રણ રત્ન પ્રાપ્ત થાય છે, તે સમ્યગ્ જ્ઞાન અને ક્રિયાના યાગથી માક્ષનું ભાજન બને છે.
જૈનદર્શનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ એ પ્રમાણુ છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણમાં સમાવેશ થાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ પ્રમાણમાં સમાવેશ થાય છે. જૈનદર્શનમાં અનન્ત ધર્માત્મક વસ્તુ હોય છે અને તે પ્રમાણમાં વિષયભૂત થાય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયથી દરેક પદાર્થોને વિ
ચાર કરાય છે.
અપરોક્ષતાવડે પદાર્થોનું ગ્રહણ કરનારૂં જે અવધિજ્ઞાનાદિક જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણુ નવું અને અનુમાનાદિ ધૃતર પ્રમાણથી જાણી શકાય તે પરાક્ષજ્ઞાન જાણવું.
જેવડે ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નાશ થયું અને ધ્રોન્ગ એટલે નિશ્ચલ રહેવું એ, ત્રણ પ્રકારથી યુક્ત સર્વ વસ્તુ, સત્ ઈચ્છાય છે તે વડે અનંત ધર્માંત્મક સર્વ વસ્તુ પ્રમાણુ ગોચર કયેલું છે.
આ પ્રમાણે પૂર્વાપર વિરોધરહિત જૈનદર્શનના સંક્ષેપ કહ્યો, હવે વેશેષિક દર્શનનું સ્વરૂપ કથે છે.
देवता विषयो भेदो, नास्ति नैयायिकः समम् | वैशेषिकाणां तवेतु, विद्यतेऽसौ निदर्श्यते ॥ द्रव्यं गुणस्तथाकर्म, सामान्यं च चतुर्थकम् | विशेषसमवायौच, तत्त्वष्टुं च तन्मते ॥ तत्र द्रव्यं नवधा, भूजल तेजोऽनिलान्तरिक्षाणि । कालदिगात्ममनांसिच, गुणः पुनः पञ्चविंशतिधा ॥ स्पर्शरसरूपगन्धाः शब्दः संख्याविभागसंयोगौ । परिमाणं च पृथक्त्वं, तथा परत्वापरत्वे च ॥ बुद्धिः सुखदुःखेच्छा, धर्माधर्मप्रयत्नसंस्काराः । द्वेषः स्नेहगुरुत्वे द्रवत्व वेगो गुणा एते ॥ उत्क्षेपावक्षेपावर कुञ्चनकं प्रसारणं गमनम् । पञ्चविधं कर्मेतत्परापरे द्वे तु सामान्ये ॥ तत्र परं सत्ताख्यं द्रव्यत्वाद्यपरमथविशेषस्तु | निश्चयतो नित्यद्रव्यवृत्तिरन्त्यो विनिर्दिष्टः ॥ य इहायुतसिद्धाना माधाराधेयभूतभावानाम् । संबन्ध इह प्रत्यय हेतुः सहिभवति समवायः ॥
For Private And Personal Use Only