________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૭ )
પર ૨૮.
(રાગ સારાવી.) अवधू सो जोगी गुरु मेरा, इन पदका करे रे निवेडा.॥अवधू०॥ तरुवर एक मूल बिन छाया, बिन फूले फल लागा. ॥ શાણ પત્ર નહી છું કન, અમૃત અને ગ્રામ. શા तरुवर एक पंछी दोउ बेठे, एक गुरु एक चेला.॥ વેને શુ શુ શુ રવીયા, પુર નિરંતર . કપૂર गगन मंडलके अधविच कूवा, उहां हे अमीका वासा. ॥ સમુરા હવે તો મરમ પીવે, નપુર ગાવે રાસ. પૂરા
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, જે આ પદનો નિવેડો કરે, તે અવધૂત ગી મારો ગુરૂ જાણો. તરૂવરને મૂળ જોઈએ, શાખા જોઈએ; શાખા હોય તો પત્ર અને ફૂલ આવે છે, ફૂલ હોય તો ફળ આવે છે અને તેવા વૃક્ષની છાયા પડે છે, પણ આત્મારૂપ વૃક્ષને મૂળ નથી; આત્મા અનાદિકાળથી છે, તેથી તેનું મૂળ હોઈ શકતું નથી. આત્મા અરૂપી છે તેથી તેનું પ્રતિબિંબ પડી શકતું નથી – રૂપનું જ પ્રતિબિંબ પડી શકે છે. આત્મા અરૂપી વૃક્ષ હોવાથી બાહ્યના વૃક્ષની પેઠે તેને પત્ર, શાખા, કૂલ વગેરેને સંબન્ધ નથી. આમાજ કારણ અને કાર્યરૂપ છે. આત્મા સકલ કર્મનો ક્ષય કરીને પરમાત્મપદ પોતે વરે છે અને તે સિદ્ધ શિલાની ઉપર–એક યોજનના વીસ ભાગ કરીએ, તેમાંથી ત્રેવીસ ભાગ નીચે મૂકીને ચોવીશમા ભાગ પર પરમાત્મા થઈને રહે છે. આત્મારૂપ વૃક્ષને પરમાત્મરૂપ ફળ–તે સિદ્ધશિલાની ઉપર–એવંભૂત નયની અપેક્ષાએ લાગે છે. આત્મારૂપ વૃક્ષને અજરામર પરમાત્મરૂપ ફળ લાગે છે.
દેહરૂપ વૃક્ષ છે. તેમાં અગતરાત્મા અને મન એ બે પંખી બેઠેલ છે. અન્તરાત્મા ગુરૂ છે અને મન ચેલે છે. અન્તરાત્મા મનને સારી સારી શિખામણ આપે છે અને પોતાના વશમાં રાખવા પ્રયત્ન કરે છે, તેથી તે ગુરૂપદની યોગ્યતા ધારે છે. મનરૂપ ચેલે સ્વભાવથી ચિંચળ છે. બાહ્ય જગતના વિષયમાં તે ભટકે છે. અને જગના પદા
નું ગ્રહણ કરે છે. અન્તરાત્મારૂપ ગુરૂ તો બાહ્યમાં લક્ષ્ય દેતો નથી; પોતાના ગુણેમાં રમતા કરે છે. બાહ્ય વિષને ચુણી સુણીને
For Private And Personal Use Only