________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિ અને ધર્માચરણની શુદ્ધિ હોય છે, તે પણ સર્વ જીવોની એકસરખી સમ્યકત્વ દશા ન હોવાથી, નાની અપેક્ષાએ ભેદ પડ્યાવિના રહેતા નથી. શુભરાગાદિની ભક્તિ વડે જૈન શાસનને ચલાવનારાઓ સર્વ ની સાપેક્ષતાથી સમ્યકત્વાદિ ધર્મને સ્વીકારે છે, તેથી નીસરણીના પગથીયાંની પેઠે ઉપરના નયકથિત સમ્યકત્વ ધર્મને પ્રાપ્ત કરી શકાય છે અને નીચેના નયેની અપેક્ષાએ સમ્યકત્વ અંગીકાર કરનારાઓને શુદ્ધ પ્રેમવડે ઉપર ચઢાવી શકાય છે. ઉપરના નયકથિત સમ્યકત્વની દશા, જેનામાં પ્રગટી છે તેને નીચેના નયકથિત સમ્યક ત્વની જરૂર રહેતી નથી, તે પણ સર્વ જીવોની અપેક્ષાએ-નોની સાપે ક્ષતાઓ અને અધિકારભેદે સમ્યકત્વને ઉપદેશ દેવો પડે છે. પિતાને જે નયકથિત સમ્યકત્વમાં અધિકાર છે, તેને અન્ય જીવોને અધિકાર માની લેઈને અન્ય નયકથિત સમ્યકત્વ ધર્મનું ખંડન કરવું નહિ.
વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્રિયાના પરિણામને પામીને, પૂર્વના મિથ્યાત્વ પરિણામને–બુદ્ધિ ત્યાગ કરે છે. વ્યવહાર સમ્યકત્યાદિવડે નિશ્ચય સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે, મતિ અર્થાત્ બુદ્ધિ તેવા પ્રકારના પરિણામને ધારણું કરે છે. મતિની ઉપર્યુક્ત દશા, કારણ સામગ્રીને પામી થાય છે, તે વાત, ખરેખર મતિ પોતેજ કહી બતાવે છે. મતિ અર્થાત બુદ્ધિ, પિતાની પૂર્વાપર દશાનું વર્ણન પિતાની
મેળે વિવેક પાને નીચે પ્રમાણે કથે છે. नहीं हुं परणी नहीं हुं कुंवारी, पुत्र जणावनहारी ॥ काली दाढीको में कोई नहीं छोड्यो, तोए हजुं हुं बालकुंवारी
ને સવ- || રે , ભાવાર્થ-મતિ અર્થાત બુદ્ધિ કયે છે કે, હું કેઈની સાથે પરણું નથી. કારણ કે અમુક આત્મા તેજ મારે સ્વામી છે એમ મેં-કઈ અમુકની સાથે-નિર્ધાર કર્યો નથી, તેમજ હું કુમારી પણ નથી; કારણ કે આત્મસ્વામીવિના હું એકલી કેઈ દિવસ રહી નથી અને રહેવાની નથી. મિથ્યાત્વ પરિણામ પામેલી હું જે હોઉં છું તે કર્મરૂપ પુત્રને ઉત્પન્ન કરું છું અને સમ્યકત્વ પરિણમવડે જે હું આમરૂપ સ્વામીની સાથે પરિણમું છું તે અન્તરાભસ્વામીના સંબન્ધ પરમાત્મરૂપ પુત્રને જાણું છું, અર્થાત ઉત્પન્ન કરું છું. મતિ કથે છે કે, વિભાવદશામાં પરિ બુમ પામીને કૃષ્ણલેશ્યા પરિણામરૂપ કાલી દાઢી જેની છે એવા, કોઈ પણ જીવને મેં છેડ્યો નથી. મતિ પિતાના માહાસ્યનું વર્ણન કરતી
For Private And Personal Use Only