________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૩૦) વાંચી અને મનમાં હર્ષ પામે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યે પુષ્ય અને પાપરૂપ બે પાડોશીનું ભક્ષણ કર્યું, તેમજ માન કે જે જગતના જીવોને અનેક પ્રકારની આપત્તિ સમર્પે છે તેનું પણ વૈરાગ્યે ભક્ષણ કર્યું. લેભને થેભ નથી, અર્થાત દશમા ગુણસ્થાનકપર્યત લોભની સ્થિતિ છે. કઈ સ્વયંભુરમણું સમુદ્રને કદાપિ પાર પામી શકે છે, પણ લેભરૂપ
સ્વયંભુરમણ સમુદ્રને કઈ પાર પામી શકતું નથી. સર્વ જીવોમાં લભ વ્યાપીને રહે છે. લોભના અનેક પ્રકારના ભેદ પડે છે. તેમણૂઢાપિત્ત, ઢોહોલવવાળો–લેભ સર્વપ્રકારનાં પાપનું મૂલછે. લાભ સર્વનો નાશ કરનાર છે. ધન, ધાન્ય, ગૃહ, કુટુંબ, કીર્તિ, યશ, પ્રતિષ્ઠા, સત્તા, રાજ્ય, પદવી, આદિ અનેક પ્રકારને લોભ છે; તેને નાશ કરવા માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવિના અન્ય કોઈ સમર્થ થત નથી. જ્ઞાનવૈરાગ્યે, માન અને લેભરૂપ બે મામાનું પણ ભક્ષણ કર્યું. મેહ નગરના રાજાનું પણ ભક્ષણ કર્યું અને પશ્ચાત પ્રેમ ગામનું પણ ભક્ષણ કર્યું. જ્ઞાનગાભંત વૈરાગ્યની સવોત્કૃષ્ટ દશાને પ્રાપ્ત કરનાર મનુષ્ય, પ્રેમમાં પણ અધિકાર પ્રાપ્ત કરીને મુંઝાતું નથી. જ્ઞાનગાર્ભિત પુત્રની મેટી ઉમર થતાં તેનું ભાવનામ ધારણ કર્યું, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવની વૃદ્ધિ થતાં તેને મહિમા વર્ણવી શકાતું નથી. અધ્યાભભાવની દશા વધતાં મુક્તિના સુખની વાનગી આસ્વાદી શકાય છે. અધ્યાત્મભાવનો મહિમા અવર્ણનીય છે. જે ભવ્યને તેને અનુભવ આવે છે તે જ તેનું સ્વરૂપ જાણી શકે છે; બાકી અન્ય મનુષ્ય તે બેઠા બેઠા વા ખાય છે. અધ્યાત્મ ભાવને જે અધિકારી નથી તે અયાત્મ ભાવને નિજો, તેથી કંઈ ઉપશમાદિ ભાવરૂપ અધ્યાત્મની હાનિ થતી નથી.-ઘુવડે સૂર્યને નિર્દે તેથી સૂર્યની હાનિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનના અધિકારીઓ જે હોય છે તેઓ અધ્યાત્મ ભાવમાં લયલીન રહે છે. શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, આનન્દના સમૂહભૂત એવા હે મનુ! પરમાત્માનો ભાવ પ્રગટ કરે; તેવા પ્રકારનો ભાવ સર્વ આત્મામાં સત્તાએ રહ્યો છે, માટે તેવા પ્રકારનો ભાવ પ્રકટ કરે!
पद १०६.
(ા દ.) વિન લુન મયો રે કાસી, મમ || વિન૦ || पंख तेरी कारी, मुख तेरा पीरा, सब फूलनको वासी ॥
| | મલિન ને ?
For Private And Personal Use Only