________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ૨૦૮.
(રાજા વેરાવજી.) मेरे ए प्रभु चाहीए, नित्य दरिशन पाउ ॥ જઈમ સેવા , પર વિત્ત ત્રાસ છે છે ? मन पङ्कजके मोलमे, प्रभु पास बेठाउ ॥ નિપર નવી તું, નવ રમાવું ૨ अन्तरजामी आगले, अन्तरिक गुण गाउ ॥ आनन्दघन प्रभु पासजी, मेंतो और न ध्याउ.॥ मे० ॥३॥
ભાવાર્થ – શ્રીમદ્ થે છે કે, હે પ્રભો ! મારી એટલી જ ચાહના છે કે નિત્ય તમારાં દર્શન પામું. દરરોજ તમારા ચરણકમલની સેવા કરું; એવીજ અભિરૂચિ થયા કરે છે અને તેથી ઈચ્છું છું કે, આપના ચરણમાં અર્થત ચારિત્રમાં મારું ચિત્ત રાખું; એજ મારી ભાવના સફલ થાઓ. મન પંકજના મહેલમાં હે પાર્શ્વનાથ પ્રભુ! તમને બેસાડું અને આપના આત્માની અત્યંત નજીક સદાકાલ થાઉં અને મારા જીવને ત્યાં રમાડું એમ આન્તરિક ભાવના પ્રગટે છે, તેમજ તે પ્રમાણે અન્તરમાં હું આપને બેસાડીને અર્થાત આપની મૂર્તિ તથા આપની શુદ્ધયેય વ્યક્તિને ધારીને મારા આત્માને રમણતા કરાવું છું; તેથી મારા આત્મામાં અનન્ત સહજસુખની લીલા પ્રગટે છે. આપની મૂર્તિનું ધ્યાન ધરતાં આપના જ્ઞાનાદિક ગુણ મારા હૃદયમાં વાસ કરે છે, અર્થાત તેનું સ્મરણ થયા કરે છે, અને તેથી ધ્યાન કરતાં જે રસ પ્રગટે છે તે અન્યની આગળ વૈખરી વાણીથી કથી શકતો નથી. મારા આત્મામાં વસેલા અને મારું સર્વ સ્વરૂપ જાણનારા એવા હે પ્રભો ! તમારી આગળ હું તમારા આતરિક ગુણેને ગાઉ છું; સ્મરું છું અને તેનામાં એક લીનતા કરું છું. આનન્દને ઘન જેમાં છે એવા શ્રીમદ્ આન્દઘન કર્થ છે કે, હે પાર્શ્વ પ્રત્યે ! સર્વજ્ઞ વીતરાગ દેવ એવા તમને પામીને “દેવનાં લક્ષણ જેમાં નથી એવા અન્ય દેવને હવે હું કદાપિ કાળે ધ્યાવનાર નથી.-સર્વજ્ઞ વીતરાગ દેવાનું ધ્યાન મૂકીને અન્યનું ધ્યાન કરવાની હવે ત્રણ કાલમાં મારી ઈચ્છા નથી. - શ્રીમદે પાર્શ્વનાથની આ પ્રમાણે સ્તુતિ કરીને પિતાના હૃદયમાં અપૂર્વ જ્ઞાનભક્તિરસ જાગ્રત કર્યો છે. ભક્તિરસના રસીલા એવા શ્રીમદ્દ પિતાના હૃદયમાં પાર્શ્વ પ્રભુને સ્થાપન કરે છે અને પાર્શ્વ
For Private And Personal Use Only