________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૬ )
પ્રકારના છે; સમ્યકત્વમતિધારક તિર્યંચા અને મિથ્યાત્વમતિધારક તિર્યંચા; એ એ પ્રકારના તિર્યંચા પણ, ઉપરના ગુણસ્થાનકપર આરહી શકતા નથી. સમ્યકત્વમતિધારક તિર્યંચા પાંચમા ગુણસ્થાનક પર્યન્ત ચઢી શકે છે, પણ તે ગતિમાં ઉપરનાં ગુણસ્થાનક પ્રાપ્ત થઈ શકતાં નથી. મનુષ્યાને સમ્યકત્વ ધર્મ અને ચારિત્ર ધર્મની પરિપૂર્ણ સામગ્રી મળી છે. મનુષ્ય, ચૌદ ગુણસ્થાનકપર્યન્ત ગમન કરી શકે છે; મનુષ્યાની મતિને કોઈ પહોંચી શકે તેમ નથી. ચરમમાં ચર્મ એવી ક્ષીણમેહ દાને મતિ પ્રાપ્ત કરાવી શકે છે. સર્વ મનુષ્યોને મતિની સામગ્રી પ્રાપ્ત થઈ છે. સમ્યકત્વમતિની સામગ્રી પ્રાપ્ત કરીને સમ્યકત્વમતિની પ્રાપ્તિ કરનારા મનુષ્યા વિરલા હાય છે. શ્રીસર્વજ્ઞ પ્રભુની વાણી સાંભળીને સમ્યકત્વ પરિણામભાવે પેાતાની મતિને પરિમાવીને, સહજ સુખરૂપ અમૃતનેા સ્વાદ કરનારા કાઈ વિરલા મનુષ્યેા હૈાય છે; એમ મતિ પેાતાની મેળે નીચે પ્રમાણે ક૨ે છે. गगनमण्डलमे गाय वीआणी वसुधा दूध जमाई ॥
उरे सुनो भाइ वलोणुं क्लोवे तो, तत्त्व अमृत कोइ पाई ० ॥ अ० ॥५॥
ભાવાર્થ:-કર્ણરૂપ આકાશમંડલમાં શ્રી સર્વજ્ઞ પ્રભુની વાણીરૂપ ગાય વીણી, તેનું શ્રી દ્વાદશાંગીરૂપ પૃથ્વી ઉપર દુગ્ધ જમાવ્યું, તેને વિવેકી મનુષ્યોએ વલાવ્યું તેમાંથી માખણ નીકળ્યું તેને વિરલ મનુષ્ય એ પ્રાપ્ત કર્યું, અને જે છાશ નીકળી તેમાં અનેક મનુષ્યે લલચાયા.
શ્રી સર્વજ્ઞની વાણી ગુરૂપરંપરાએ અદ્યાપિપર્યન્ત ચાલી આવી છે. એધની-ઉપદેશની-વાણી કર્ણમંડલરૂપ આકાશમાં વીયાય છે અને પુસ્તકામાં તે લખાય છે. પુસ્તકમાં લખાયલી ભગવાનની વાણીરૂપ દૂધને પંડિત મનુષ્યા ભેગા થઇને લાવે છે, અર્થાત્ તેના સાર ખેંચે છે, તેમાં માખણુરૂપ અમૃતને કોઈ વિરલા મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે; બાકી છારા જેવા અસાર ભાગમાં ઘણા લોકો રાચીમાચીને આનન્દ ધારણ કરે છે. શ્રી સર્વજ્ઞની વાણીના સિદ્ધ્ાન્તામાં સમાવેશ થાય છે. અગીયાર અંગ અને બારમું દૃષ્ટિવાદ મળીને દ્વાદશાંગી ગણાય છે; તેમાંથી હાલ અગીયાર અંગ વિદ્યમાન છે.-બારમું દષ્ટિવાદ હાલ નથી. હાલમાં પિસ્તાલીશ આગમા અને સુવિહિત આચાર્યોના બનાવેલા હજારો ગ્રન્થા વિદ્યમાન છે, તે સર્વ પ્રમાણભૂત ગણાય છે. સૂત્ર, નિર્યુક્તિ, ઉં, ભાષ્ય, વૃત્તિ, અનુભવ અને ગુરૂપરંપરા એ સર્વના જે નિષેધ કરે છે તે, ભગવાનની વાણીરૂપ ગાયના દુગ્ધના નિષેધ અર્થાત્ નારા કરનાર
For Private And Personal Use Only