________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦) પ્રવૃત્તિ કર! જે જે અંશે રે રિક્ષાવાળું, તે તે સંરો છે જ. જે જે અંશે નિરૂપાધિપણું છે તે તે અંશે વીતરાગધર્મની પ્રાપ્તિ થાય છે. મેહમાયાનો ત્યાગ કરીને ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પંચમહાવ્રતને ધારણ કર ! શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, હે ભવ્ય જીવ! તું આટલા કથનમાં સર્વ સમજી લે. નહીં સમજીશ તે આખર મનુષ્યભવની બાજીને ખોઈશ. મનુષ્યભવ અમૂલ્ય છે માટે હે માનવી તું ચેત !!
पद १०४.
(રાજ.) हठीली आंख्यां टेक न मेटे, फिर फिर देखण जाउं.ह ॥ए आंकणी।। छयल छबीली प्रिय छबि, निरखित तृपति न होई ॥ नटकरिंडक हटकू (हटकरिटुकहटकुं) कभी, देत नगोरी रोई॥०॥१॥ मांगर ज्योटमाकेरही, पीय छबीके धार ॥ જાગ જ મનપે નહી, અને પછી હાર | | દૃ૦ મે ૨
ભાવાર્થ-સમતા કથે છે કે, મારા શુદ્ધાત્માસ્વામિને દેખવામાં મારી એકતારની પેઠે દૃષ્ટિ લાગી રહી છે. આંખ પણ હઠીલી થઈને આત્મસ્વામીને દેખવાની ટેક છોડતી નથી, ફરી ફરી આત્મ સ્વામીને દેખવાની ઉમેદ ધાર્યા કરું છું. શ્યલછબીલી એવી, પ્રિય શુદ્ધાત્મ સ્વામિની છબી નિરીક્ષતાં તૃપ્તિ થતી નથી; કોઈકવાર હું ના કહીને તથા રેકીને તેને અટકાવું છું તો, તે નરી આંખે રેઈ જાય છે !!
શુદ્ધચેતન પતિને દેખવાને માટે અન્તરચક્ષુઓ મગરની પેઠે ટમટમી રહી છે. મેં તો પ્રિય એવા ચિદાનન્દની છબીને પોતાનામાં ધારણ કરી છે અને તે માટે મનમાં લાજને ડાઘો પણ રાખે નથી અને કાને તે પોતાના ઉપર પછેડે નાખે છે, અર્થાત્ મ્હારા કાન પ્રભુના વિના કેળનું–કાંઈ પણ, નહિ સાંભળવાને બહેરા બની ગયા છે.
સમતાને આત્મા ઉપર અત્યંત શુદ્ધ પ્રેમ પ્રગટ છે, તેથી આ માની સાથે અતરદષ્ટિથી તેને ત્રાટક બની રહ્યો છે. ત્રાટકના બે ભેદ છે. બાહ્યવસ્તુને એક સ્થિર દષ્ટિથી દેખવાને માટે જે ત્રાટક કરાય છે તે બાહ્યત્રાટક કહેવાય છે અને આત્માના શુદ્ધસ્વરૂપને દેખવાને માટે આન્તરદષ્ટિથી જે દેખવું પડે છે તેને આન્તર ત્રાટક કહે છે. પ્રભુપ્રતિમાં અને ગુરૂની છબી સામી, ચક્ષુઓ સ્થિર કરીને બાહ્યત્રાટકની સાધના સિદ્ધ કરવામાં આવે છે. બાહ્યત્રાટકની સિદ્ધિ થતાં સંકલ્પ
For Private And Personal Use Only