________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
૧૬
ખરેખર મુક્તિ રસ્તામાં, વહ્યા તે મુક્તિ લેવાના, ગમે તે યાગથી જીવા, જિનેન્દ્રોનાં ગ્રહી તત્ત્વા. ગુણા સરખા નથી સહુને, નથી દેાષા સકલ સરખા, ગુણા લેવા ધરી પ્રીતિ, ખરી આત્માન્નતિ કુંચી. અમારી ફર્જ દુનિયામાં, સદા આત્માશિત કરવી, તમારી ફ પણ એ છે, સકલને સાધ્ય છે એકજ. સકલને વિન્ન નાખ્યાવણુ, અમારા પન્થ લેવાને, તમારે પણુ તથા કરવું, અપેક્ષા વાદથી ચાલેા. સદા પુષ્યાર્કની પેઠે, ઉદય મ્હારો થશેા જગમાં, “મુધિ” આત્મની ચઢતી, અખંડાનંદની પ્રાપ્તિ [ ભજન સંગ્રહ ભાગ છઠ્ઠો. મુંખાઈ. ] સાપેક્ષનયવાદને અવબાધવાથી સર્વ મનુષ્યા, નયાની અપેક્ષાએ સર્વ ધર્મોનાં જે જે સત્ય તત્ત્વા હાય છે, તે તે નયની અપેક્ષાએ અવઆધે છે. નયાની અપેક્ષાના વાદ સમજતાં સર્વને અધિકાર ભેદ ધોચારના આદર સમજાય છે. મુક્તિ પામવાના અસંખ્ય યોગા કથ્યા છે, તે સર્વે નયાની અપેક્ષાએ અધિકારપરત્વે સારી પેઠે અવબેાધી શકાય છે. નયાની અપેક્ષાએ ભિન્ન ભિન્ન નય દૃષ્ટિવાળા, ભિન્ન ભિન્ન અધિકારીએને જાણી, તેને માર્ગમાં પ્રવર્તાવી શકાય છે. રૂજીસૂત્રને એકાન્તે માનીને બૌદ્ધ ધર્મની માન્યતા માનનારાઓને અન્યનયાના સાપેક્ષવાદ સમજાવીને સતિવાળા કરી શકાય છે. સંગ્રહનયની સત્તાના એકાન્તે સ્વીકાર કરીને અદ્વૈતવાદીઓ બ્રહ્મવાદને સામાન્ય માનીને વિશેષ ધર્મને સ્વીકારતા નથી, તેઓને અન્ય નયાની સાપેક્ષતા સમજાવીને અનેકાન્તદૃષ્ટિધારક મનાવવા જોઇએ.-સાત નયાની સાપેક્ષતા જેઓ સમજીને અને સ્વીકારીને જેના બન્યા છે તેએ, એકેક નયથી ઉઠેલા એકાન્ત ધર્મવાદીઓને-અપેક્ષાઓ સમાવીને, પરસ્પર મિત્ર બનાવીને, તેમાં શુદ્ધ ધર્મ પ્રેમના અમૃત રસ રેડી શકે છે. એકાન્તનયવાદીઓને, તે તે નયાની અપેક્ષાએ તેમાં સત્યત્વ રહ્યું છે તે સમજાવવું; અન્ય નયેાવડે કહેવાતા ધર્મ ન માનતાં તેનામાં જે જે દૂષણા આવે છે અને તેથી મિથ્યામતત્વ પ્રાપ્ત થાય છે, એમ શુદ્ધ પ્રેમથી સ્યાદ્વાદિ જૈનાએ અન્ય ધર્મવાળાઓને સમજાવવા પ્રવૃત્તિ કરવી. નયાના સ્વરૂપમાં સૂક્ષ્મ ઉંડા ઉતરીને જેએ નયવાદના પ્રોફેસરો અન્યા છે એવા જૈન, દુનિયાના લોકોને સમ્યગ્દતિ ઉત્પન્ન કરાવથાનેમાટે શક્તિમાન થાય છે. સાત નયાની અપેક્ષા સ્વીકારીને જૈન
For Private And Personal Use Only
૧૨
૧૩
૧૪
૧૫