________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) આસ્તિક બને છે. સાધુઓ પિતાના સત્ત્વગુણને ખીલવીને રજોગુણ અને તમે ગુણનો નાશ કરે છે તથા ઉપદેશથી અન્યોના રજોગુણ અને તમોગુણને નાશ કરે છે. રજોહરણ અને મુખવસ્ત્રિકાના ધારક સાધુઓ મહામંગલરૂપ ગણાય છે. સાધુઓના દર્શનથી અનેક પ્રકારના દે ટળે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
ઢો. साधूनां दर्शनं पुण्यं, तीर्थभूताहि साधवः ।
तीर्थः फलति कालेन, सद्यः साधुसमागमः ॥१॥ સાધુઓના દર્શનથી પુણ્ય થાય છે. તીર્થસ્વરૂપ સાધુઓ છે. સાધુઓને શાસ્ત્રોમાં જંગમ તીર્થરૂપ કહ્યા છે. સ્થાવર તીર્થ તે અમુકકાળે ફિલ આપે છે, પણ સાધુનો સમાગમ તો તુર્ત ફળ આપી શકે છે.
સાધુઓની મન, વાણી અને કાયાથી જગતમાં અનેક પ્રકારના ઉપકાર થાય છે. સાધુના બોધથી જેટલે ઉપકાર થાય છે, તેટલો કરડે વા અસંખ્ય રૂપૈયાથી પણ ઉપકાર થતો નથી. સાધુના ધર્મચારે દેખીને આસ્તિક લોકોના હૃદયમાં ઉત્તમ પ્રકારની અસર થાય છે. ગૃહસ્થ મનુષ્યો દુનિયાની ઉપાધિમાં વિશેષતઃ પડેલા હોય છે, તેવા પ્રકારની ઉપાધિ, સાધુઓને નહિ હોવાથી તેઓ પ્રભુધ્યાન, ધર્મગ્ર
નું વાચન, સદુપદેશ, અને ધર્માચારોમાં વિશેષ પ્રકારે પ્રયત્ન કરે છે. સાધુઓ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિચારોને નાશ કરે છે અને ધર્મધ્યાનાદિમાં તત્પર થાય છે. સુભટે લડાઈને ઈ છે છે, વૈદ્યો રોગીઓ ઘણું થાય તે અમારી આજીવિકા ચાલે એમ ઈચ્છે છે, પણ સાધુએ તે જગતમાં શક્તિને જ ઇચ્છે છે. સાધુઓના શુભ વિચારોથી જગતને ઉત્તમ લાભ મળે છે. વ્યાકરણ, ન્યાય અને ધર્મશાસ્ત્રોનું સાધુઓ રક્ષણ કરે છે. સાધુઓ દેશદેશ–ગામેગામ વિહાર કરીને ધર્મને ઉપદેશ આપે છે. શ્રી વિરપ્રભુના મુકિતગમન પશ્ચાત્ અનેક પ્રકારનાં દુઃખ વેઠીને સાધુઓએ અદ્યાપિપર્યત ધર્મનું રક્ષણ
વજ જેમ અભેદ્ય છે, તેમ સાધુઓ પણ જગતમાં સમજવા. જે કાલમાં ગૃહસ્થવર્ગમાં ઉત્તમતા થશે તે કાલે સાધુવમાં પણ ગૃહસ્થ કરતાં અનન્તગુણ ઉત્તમતા થશે. પરમેશ્વરની વાણનો ફેલાવે કરનારા સાધુઓ છે. દયારૂપી ગંગાનદીને પ્રવાહ સાધુઓના મુખથી નીકળ્યો છે, નીકળે છે અને ભવિષ્યમાં પણ નીકળશે. સર્વ તીર્થોને પ્રવર્તાવનાર સાધુઓ છે. જૈનાગમોને પ્રવર્તાવનાર સાધુઓ છે, સામાન્ય સાધુઓ કરતાં
For Private And Personal Use Only