________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૮) पद ९१.
(ા મી.) वारोरे कोइ परघर रमवानो ढाल ॥ न्हानी वहुने परघर रमवानो ढाल ॥ _| T વાળી ! परघर रमतां थइ जूठा बोली, दे छे धणीजीने आल.॥
| વારો. अलवे चाला करती हीडे, लोकडां कहे छे छीनाल॥ उलंभडा जण जणना लावे, हैडे उपासे साल. ॥ वारो० ॥ २ ॥ बाइरे पडोसण जुओ ने लगारेक, फोकट खाशे गाल ॥ आनन्दघन प्रभु रंगे रमतां, गोरे गाल झबूके जाल. ॥वारो०॥३॥
ભાવાર્થ-સમતા ઉત્તમ સ્ત્રી છે, તેથી તે આત્માના ઉપર અત્યંત પ્રેમ ધારણ કરે છે. અશુદ્ધ ચેતના, પ૨પુલ વસ્તુઓના સંબધથી ક્રોધાદિકના પરભાવરૂપ પરઘરમાં રમવા ચાલી જાય છે અને તેથી તે કર્મની અશુદ્ધતાને ધારણ કરીને અશુદ્ધ ચેતનારૂપે બની રહે છે. મનુષ્યના દુર્ગણે અવલોકવા, અન્ય આત્માઓનું બુરું ઈચ્છવું, પરવસ્તુઓને પિતાની કરવામાટે અનેક પ્રકારની પ્રાપંચિક કળાઓને વિચાર કરે, મનુષ્યની હીનતા કરવા માટે તેના ઉપર આળ મૂકવાં, પર ઉત્કર્ષ દેખીને તેને અપકર્ષ કરવા પાપના વિચારે કરવા, ગમે તેના દે જોવાની ટેવ પાડવી, હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર આદિ કુકર્મોના વિચારો કરવા, સ્વાર્થની બાજી રમવાની યુક્તિ શેધવી, દુનિયાને ઠગવા માટે અનેક શોધ કરવી, પ્રાણીઓ ઉપર દ્વેષ ધારણ કરીને તેનું બુરૂ કરવા અનેક પ્રકારના ફત કરવા, વિષયાગ અને મેજ-શોખના વિચાર કરીને અનેક પ્રાણીઓના પ્રાણની આહુતિ લેવાય એવા પ્રયત્નો કરવા, કેટલાક પ્રાણએને પિતાના માનવા અને કેટલાકને બુરા માનવા, મનુષ્યોની હાંસી કરવી, પ્રાણીઓને રીબાવવાના ઉપાય શોધવા, કપટથી અસત્ય ભાષણ કરવું, યુદ્ધોની સામગ્રીઓ તૈયાર કરવી અને આત્માને નહિ માનતાં જડવાદના સિદ્ધાતને સ્વીકાર કરે; ઈત્યાદિ અશુદ્ધ ચેતનાનું પ્રવર્તન છે. નીચે પ્રવૃત્તિ કરનારી અશુદ્ધ ચેતના છે, તેથી તે ન્હાની વહુ ગણાય છે. સમતા સમજુ અને પરહિત કરનારી છે, તેથી તે અશુદ્ધ ચેતનાને હિત શિક્ષા દે છે, કિન્તુ અશુદ્ધ ચેતના તેને ગણકારતી
For Private And Personal Use Only