________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૩) થાય છે. દ્રવ્યાનુગપૂર્વક અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પણ ચરણકરણનુગકથિત ચારિત્રની પ્રાપ્તિ માટે આત્મપુરૂષાર્થ કરવો જોઈએ. દ્રવ્યાનુયોગ જ્ઞાનના ફલ તરીકે ચરકરણનું યોગ છે, માટે કવ્યાનુ
ગ વા આત્મતત્ત્વનું ગાન કરીને પણ દેશ થકી પાંચમા ગુણસ્થાનકનું આર વ્રતરૂપ ચારિત્ર અને સર્વ થકી છઠ્ઠ ગુણસ્થાનકનું સર્વ વિરતિરૂપ ચારિત્ર, પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અવિરતિ અને દેશવિરતિ ગુણસ્થાનક કરતાં સાધુના છઠ્ઠા ગુણસ્થાનકની અનન્તગુણ વિશેષ શુદ્ધિ હોય છે; તત્સંબધીનો અધિકાર કર્મગ્ર, કમપડી અને પંચાંગ્રહ થકી વિશેષ જિજ્ઞાસુએ જાણી લેવો. દ્રવ્યાનુયેગમાં જેનો સમાવેશ થાય છે, એવું અધ્યાત્મજ્ઞાન વા અધ્યાત્મદષ્ટિની પ્રાપ્તિ કરીને પણ શ્રાવકનાં વ્રત અને સાધુનાં વ્રતરૂપ ચારિત્રટી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અવિરતિ અધ્યાત્મજ્ઞાની વા દ્રવ્યાનુયોગજ્ઞાની કરતાં વ્રતધારી શ્રાવક ઉત્તમ અને પૂજ્ય છે અને તેના કરતાં અન. તગુણ ઉત્તમ સાધુવ્રત ધારક મુનિરાજ છે. અધ્યાત્મજ્ઞાન વા ગજ્ઞાનના ફળભૂત ચારિત્રનો સમાવેશ ચરણુકરણનુગમાં થાય છે. યોગજ્ઞાન વા અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જેઓ ચારિત્ર અંગીકાર કરે છે, તે ઉત્તમ પ્રકારના મુનિવર બને છે અને તે અપ્રમત્ત દશાના અનુભવામૃત જ્ઞાનનો સ્વાદ કરે છે. અધ્યાત્મજ્ઞાન અને જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે સર્વ કાર્ય કરી લીધું એમ કેઈએ માની લેવું નહિ, પણ અધ્યામજ્ઞાન અને યોગજ્ઞાન પામીને, તીર્થકરની પેઠે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કરવું જોઈએ અને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે આકાલમાં પ્રયત્ન કરવો જોઈએ, વ્યવહાર અને નિશ્ચયનય કથિત ચારિત્રની સ્વાધિકાર પ્રમાણે પ્રાપ્તિ કરવી જોઈએ. સમ્યકત્વદૃષ્ટિ અને અધ્યાત્મદષ્ટિરૂપ બે સ્ત્રીઓ આત્મપતિ સંબધી જે બોલે છે તેનો અન્તરમાં ખ્યાલ કરવાનું છે.'
(ા કાર્યો સ્ત્રાવરું.) ऐंसे जिनचरणे चित्त लाउं रे मना, ऐंसे अरिहंतके गुन गाउं रे मना ॥ ऐसे० ॥
૧ આનન્દઘન બહોતેરીની કેટલીક જૂની પ્રતિયોમાં આ પદ લખેલું જણાતું નથી અને ભીમસંહ માણેકની નિર્ણયસાગર પ્રેસમાં છપાવેલી ચોપડીમાં આ પદ ; તેથી આ પદ શ્રીમન્ના ઉદ્ધારનું છે કે કેમ ? તેને ગીતાએ નિર્ણય કરવો. આ પદનો ભાવાર્થ લખતાં અમોને જોઈએ તેવો સૉષ થયો નથી. આ પદના અન્ય પણુ ઘણા અર્થે ભાસે છે,
For Private And Personal Use Only