________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૩ )
છે ત્યાં શુદ્ધ પ્રેમ હાતા નથી; કોઈ વખતે સ્વાર્થિક પ્રેમથી એક બીજાને પ્રેમી કહી મેલાવવામાં આવેછે, પણ શુદ્ધ પ્રેમના અભાવે ક્ષુદ્ર પ્રેમના ક્ષણિક આભાસ ખોટા છે; એમ જણાયાવિના રહેતું નથી. જ્યાં એકેકનાં હૃદય મળીને અમુક વખતે અને અમુક કારણે જુદાં થાય છે ત્યાં શુદ્ધ પ્રેમ નથી; પ્રેમ વસ્તુની પ્રાપ્તિ કરવી એ કંઈ સામાન્ય વાત નથી. જે પ્રેમ, અવસ્થાભેદ અને સ્વાર્થ દોષથી ટળી જાય છે, તે પ્રેમ ઝાંઝવાના જલની પેઠે પ્રેમજ ગણાતા નથી. મૂઢ મનુષ્યોને કાચના શકેલમાં જેમ મણિની ભ્રાન્તિ થાય છે, પણ તે ખાટી છે તેમ વિષયાદિના ક્ષણિક પ્રેમ તે ખરેખરો પ્રેમજ નથી. વેયામાં પત્નીની બુદ્ધિ ધારણ કરવી તે જેમ ભ્રાન્તિ છે, તેમ વૈષયિક પ્રેમને પ્રેમ કહેવા તેપણ ઉપર્યુક્ત દેશન્ત પ્રમાણે ભ્રમમુદ્ધિજ છે; ખરેખર ધર્મપ્રેમવિનાનું જીવન લુખ્ખું છે. છદ્મસ્થાવસ્થામાં પણ પ્રથમ કાઈ ખાયતના–પ્રેમવિના લુખ્ખું જીવન લાગે છે. શાસ્ત્રપ્રેમ, ગુરૂપ્રેમ, ધર્મકથાપ્રેમ, શાસનપ્રેમ આદિ ભામતાના, પ્રેમ હાય છે તેાજ મનમાં આનંદ પ્રગટે છે. ગમે તેવા જ્ઞાનિને પણ કોઈ–શુભ માઞતમાં પ્રેમની રમણતા હેાય છે એમ તેનું જીવનચરિત્ર તપાસતાં માલુમ પડે છે. કોઈના ધ્યાનમાં પ્રેમ હાય છે તે તેને ધ્યાનવિના રૂચતું નથી. કાઇને જ્ઞાનના ઉપર પ્રેમ હોય છે તેા તેને જ્ઞાનવિના ગમતું નથી. કોઇને યોગના ઉપર પ્રીતિની ધૂન લાગી હાય છે તેા તેને યોગવિના પેાતાનું જીવન લુખ્ખું લાગે છે. કાઇને ક્રિયા ઉપર રૂચિ હાય છે તે તે તેમાંજ રક્ત હાય છે. યોગની રૂચિના પણ ભેદ પડે છે. ધર્મ રૂચિયાને ધર્મપ્રેમવિના સમ્યકત્વ ગુણુ પ્રગટતા નથી. શ્રવણુપ્રેમવિના પ્રેમજ્ઞાન પ્રગટતું નથી. શાસ્ત્રોમાં દશ પ્રકારની રૂચિ (પ્રેમ) દર્શાવી છે; ખરેખર તેથી ધર્મ માર્ગમાં ગમન કરી શકાય છે. જેનામાં ધર્મપ્રતિ પ્રેમ નથી, તેનું જીવન શુષ્ક છે એમ કહેવામાં આવે તે તેમાં કંઈ આશ્ચર્ય નથી. સતીને જેવા પતિપર પ્રેમ હાય છે, તેવા યતિને ધર્મ, દેવ અને ગુરૂપર પ્રેમ હોય છે. સતીને પતિ પાતાના શ્વાસેાાસ જેવા લાગેછે; તદ્વત્ તિને દેવ, ગુરૂ અને ધર્મે પશુ પોતાના પ્રાણસમાન લાગે છે, શુદ્ધ પ્રેમમાં દેવાદિનું અમૂલ્યત્વ અવળેાધાય છે. સામાન્યતઃ કહીએ તે પ્રેમથી મનુષ્યાને ગમે ત્યાં ગમે છે અને પ્રેમવિના ઘર વા વનમાં પણ ગમતું નથી.
પેાતાનામાં શુદ્ધપ્રેમ પ્રગટચાવિના અન્યની પાસે પ્રેમની માગણી કરવી ! એ એક જાતની હાંસીજ છે. શુપ્રેમના તાર નવા અને આત્મબળના જુસ્સા અર્પનાર છે. પરમાત્માની સાથે સ્કંધક મુનિના શિષ્યાના શુપ્રેમ લાગ્યા હતા ત્યારેજ તેમને શરીરમમત્વ ટળ્યું હતું. ધર્મઉપર અત્યંત પ્રેમ ધારણ કરીને પૂર્વે અનેક જૈનાએ, ચક્રવર્તિની સંપ
ભ. ૫૫
For Private And Personal Use Only