________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના ગુણેની ધૂનમાં રહેવાની સરતાને હે ચેતન ! તું પ્રાપ્ત કરે ! પ્રભુને સર્વદા અન્તરથી ઉપર્યુક્ત દષ્ટાન્તો અવાધીને જાપ જયા કર! એમ આનન્દઘનભૂત. શ્રીમદ્ આનન્દઘનજી કયે છે.
पद ९६.
(રાગ ધન્યાશ્રી.) अरी मेरो ना हेरी अतिवारो, मैं ले जोबन कित जाउं ॥ कुमति पिता बंभना अपराधी, नउ वाहै व जमारो. ॥ अरी०॥१॥ भलो जानीके सगाई कीनी, कौन पाप उपजारो ॥ कहा कहिये इन घरके कुटुंबते, जिन मैरो काम बिगारो. ॥
ભાવાર્થ-અન્તર્મુખવૃત્તિ નામની ચેતનની સ્ત્રી, પિતાની ચેતના રાખીને કહે છે કે, હે અલી–સખી! મારા દુઃખનો છે (પાર) કેઈ રીતે આવે તેમ નથી. પક્ષાન્તરાર્થમાં અવબોધવાનું કે હે સખી ! મારે સ્વામી મને મલતાં અત્યંત વિલંબ કરનાર છે, તે હું મારું યૌવન લેઈને ક્યાં જાઉં? કમતિને પિતા, મેહ છે તે ખોટી બુદ્ધિ દેનાર છે અને મારા સ્વામીને ભમાવનાર હોવાથી અપરાધી છે. કુમતિનો પિતા મેહ છે તે દુષ્ટ બુદ્ધિથી મારા ચેતનને, મારાથી દૂર રાખીને મારું જીવન નિષ્ફલ કરે છે, તેથી મારે જન્મારે વહન થાય તેમ લાગતું નથી. કારણ કે મારી યૌવન અવસ્થા પતિના સમાગમાજ બનેલી છે. હે ચેતના સખી ! ચેતનની સાથે રમ્યત્વ પિતાએ અને શ્રદ્ધા માતાએ સગાઈ કરી, પણ કેણું જાણે કયું પાપ ઉદયમાં આવ્યું, કે જેથી મારા પતિને સંબધ થતો નથી. અરે સખી! મેહ અને મેહના કુટુંબને શું કહેવું? મેહના કુટુંબને સ્વભાવજ એ છે કે, તે આત્માને મારી સાથે સંબન્ધ થવા દેતું નથી. આત્માની સાથે રમણતા કરવી એજ મારું ઈષ્ટ કાર્ય છે, તેને મેહના કુટુંબે બેગાયું છે, માટે હવે તેને શું કહેવું? અથોત કરેડ વખત ધિક્કાર આપવામાં આવે તેપણું મેહના કુટુંબને કંઈ અસર થવાની નથી, તેથી નફટ એવા મોહના કુટુંબને ઉપાલંભ આપ પણ વ્યર્થ છે; કારણું કે દુષ્ટ એવું મહનું કુટુંબ કદી પોતાને-દુષ્ટ સ્વભાવ ત્યજનાર નથી. ક્ષપશમની અન્તર્મુખવૃત્તિનું ઉપર્યુક્ત વૃત્તાંત અન્તરમાં અનુભવવા
ગ્ય છે. અન્તર્મુખવૃત્તિને આત્માની સાથે મેળાપ કરવામાં વિદ્ય
For Private And Personal Use Only