________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૫ )
માહથી મનુષ્યે વેરની પરંપરાના વિચારો કરીને જગત્માં સ્થિર થાય છે. માહથી મનુષ્યા સંકુચિત દષ્ટિ ધારણ કરીને જગત્પ કુટુંબને દુઃખથી પીડાયલું દેખતાં છતાં પણ જગતનું દુઃખ હરવાને આંખ આડા કાન કરે છે. આધ્યાત્મિક શક્તિયાના પૂર્ણ વિકાસ કરવામાં મેહે જેટલાં વિદ્ય નાંખ્યાં છે તેટલાં અન્ય કોઇએ નાંખ્યાં નથી. હાલની સુધારાની કેળવણીમાં પણ માહે પોતાનું સામ્રાજ્ય વધાર્યું છે અને ફ્લેશ, સંપ, હિંસા, સ્વાર્થ, વિષયલંપટતા અને નાસ્તિકતા વગેરે દાષાના પ્રગટભાવ કર્યો છે. વાયુના કરતાં અને વિદ્યુટ્ના કરતાં પણ માહની અત્યંત મળવાન ગતિ છે. અજ્ઞમનુષ્યાના મનમાં તે તેની પૂર્ણ સત્તા પ્રવર્તે છે. અગમનુષ્યા જોકે શારીરિક અને વ્યાપારિક મળવાળા હોય છે, છતાં તેની દૃષ્ટિમાં, વાણીમાં અને મનમાં, મોહનું પૂર્ણ સામ્રાજ્ય પ્રવર્તતું દેખાય છે. મેાહનું કંઈ રાક્ષસ જેવું મોટું શરીર નથી. તેના ઉપર તેાપ અને બંદુકના મારો પણ અસર કરી શકતા નથી. તેમ મહુને પકડવામાં હાથના પણ ઉપયોગ થઈ શકતા નથી, અર્થાત્ ચર્મચક્ષુથી માહુ દેખી શકાતા નથી. માહથી મનુષ્યો એક બીજાને શત્રુ કલ્પીને પરસ્પરના નાશ કરવા પ્રયત્ન કરે છે. મેાહથી મૂઢ બની ગએલા મનુષ્યા, જડ વસ્તુરૂપ લક્ષ્મીની કિસ્મત આગળ આત્માના ધર્મને હિસાબમાં ગણતા નથી. માહી મનુષ્યા, સત્ય આત્મધર્મે મૂકીને જડવસ્તુએટની પ્રાપ્તિમાટે મનુષ્ય જીવનની સાર્થકતા અવમેધે છે. માહિમનુષ્ય, સ્વપ્રવૃત્તાંતસમ સાંસારિક ખેલેામાં નિત્યપણું ક૨ે છે. માહિમનુષ્યો, ઔદયિકભાવની ચેષ્ટામાં સદાકાલ લયલીન રહે છે. મનુષ્યોની પડતીનું મૂળ કારણ મેાહના અશુભ વિચારે છે. માહના વિચારોના તાબામાં રહીને જે ઉચ્ચ થવાની આશા રાખે છે તે મિથ્યા ભ્રાન્તિમાં ફસાય છે. ભારતવાસી ક્રોધ, માન, માયા અને લાભરૂપ મેાહના કુવિચારોના ત્યાગ કરે તે તે દેવાના જેવી શક્તિયેા પ્રાપ્ત કરી શકે, એમાં કંઈ આશ્ચયૅ નથી. જેાની પડતી કરાવવામાં માહે જેટલું અશુભ કર્યું છે તેટલું અન્ય કોઇએ કર્યું નથી. જૈનધર્મના સિદ્ધાન્તાના ફેલાવા ફરવામાં માહે આડા આવીને જે વિશ્ન કર્યું છે, તેવું વિધ્ર મેહવિના અન્ય કોઈ કરનાર નથી. મનુષ્યેાની પાયમાલી કરવામાં મેહે જરામાત્ર કચાશ રાખી નથી. જગત્માં શાન્તિના ફેલાવા કરવા મહાત્મા પ્રયન કરે છે, કિન્તુ માહ તે કાર્યમાં વિશ્ર્વ કરે છે અને મહાત્માઓમાં પણુ કલેશના કાંટા પ્રક્ષેપે છે. રાત્રી અને દિવસ માહ જાગ્રત રહે છે અને જગત્ના જીવાને પેાતાના વશમાં રાખવા પ્રયત્ન કરે છે. ભરત અને બાહુબલીને લાભ અને માનાકારનું રૂપ ધારણ કરાવીને માહે યુદ્ધમાં ઉતાર્યાં
For Private And Personal Use Only