________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૧ ) જીવન! મને આપ દર્શન દે. આપશ્રીનાં દર્શન કર્યાવિન મને કળ પડતી નથી–મને અંશ માત્ર પણ ગમતું નથી. માછલી જેમ જલના વિગે તરફડે છે અને તેનું શરીર બળે છે, તે પ્રમાણે હે સ્વામિન્ ! આપના દર્શનવિના મારે જીવ તલપે છે અને શરીરમાં અગ્નિ ઉઠે છે. વિરહાનલથી શરીર બળે છે, તેને ઉપાય ફકત આપનાં દર્શન વિના અન્ય નથી. સમતા કથે છે કે, હે સુમતિ! હું વારંવાર આ સંબધી શું કહું? હવે આના કરતાં વિશેષ કહેવાનું ક્યાંથી લાવું ? આટલું કહેતાં ચેતન ન આવે તે હવે કથવાનું કંઈ બાકી રહેતું નથી. મારા સ્વામિવિના સ્થિરતારૂપ શયાની શોભા અંશમાત્ર નથી. હે સુમતિસખી! સોગન ખાઈને હું તમારીજ છું, એવા શબ્દોના કથનદ્વારા હવે શા માટે ચેતનને મનાવે છે? હવે તે પિતાની મેળે તે સમજશે; વારંવાર મનામણું કરવાની કંઈ જરૂર નથી. પોતાની મેળે મનુષ્ય અને સમજીને પિતાના માર્ગે ચાલે છે. વાયથી કરવામાં ન આવે તે હાયથી કરવામાં આવે છે, માટે હે સખીઓ ! એની મેળે પોતાના ઘેર સ્વામી આવશે. વિવેકરૂપી દીયર, સરલતારૂપ દેરાણી, મુક્તિરૂપ સાસુ, શુદ્ધઉપગરૂપ સસરે, ઈત્યાદિ કુટુમ્બના મનુષ્ય પણ ૫તિના વિયોગે પોતાના સહજ સ્વભાવને મૂકી મારા ઉપર ખીજે છે. પતિના વિયોગે રસ્તામાં ચાલનાર મનુષ્ય પણ સ્ત્રીને ધમકાવે છે, ત્યારે આ બાબતમાં તે શું આશ્ચર્ય? સમતા કર્થ છે કે, હે સુમતિસખી ! આનન્દના સમૂહભૂત એવા આત્મસ્વામિ વિના મારા પ્રાણુ કરે ઉદ્યમ કરતાં એક ક્ષણમાત્ર પણ હવે રહેવા શક્તિમાન નથી. હવે હે સખી ! વિયોગના દુ:ખની પરાકાષ્ટા આવી ગઈ છે. સમતાની આવી દશા
સ્વામિના અત્યન્ત મેળાપને જણાવે છે. ક્ષપકશ્રેણિએ ચઢતાં પિતાના શુદ્ધચેતનને મળવાની આવી તાવિક પ્રવૃત્તિ થાય છે. પિતાના સ્વામિના. દર્શનમાં તમય થએલી સમતા, ખરેખર આત્માને પ્રાપ્ત કરી શકે છે; એમ શ્રી આનન્દઘનજીક છે.
पद ९३.
(રાજા રક.) (મુને મારા માપવીવારે મઢવાનો શોઃ I g શી ) मुने महारा नाहलीयाने मलवानो कोड ॥ हुँ राखं माडी कोइ मुने बीजो वलगो झोड. ॥ मुने० ॥१॥
. ૫૧
For Private And Personal Use Only