________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) એક બે આદિ જે દુગુણે હોય છે, તે જ તેની દષ્ટિમાં આવી શકે છે. વિદ્વાન વા અવિદ્વાન મનુષ્યવર્ગમાં દેષદષ્ટિધારકની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોય છે. પહેલા પ્રકારની દેરષદષ્ટિને ધારણ કરનારાઓ ગમે તે વસ્તુમાંથી કંઈ પણ દૂષણ શેાધી કાઢીને રાજી થનારા હોય છે, તેથી તેઓ દેશદષ્ટિની વૃદ્ધિ કરે છે અને દેવદષ્ટિના જેરથી પિતાના મનમાં અનેક દોષને પ્રગટાવે છે. પહેલી દોષદષ્ટિ ધારણ કરનાર મનુષ્ય પિતાનું તેમજ અન્યનું શ્રેય કરવા સમર્થ થઈ શકતા નથી, અર્થાત્ તેઓના સમાગમમાં જે જે મનુષ્ય આવે છે, તેઓને તેઓનાથી સગુણોને લાભ મળી શકતો નથી, પણ ઉલટા દુર્ગાની પ્રાપ્તિ થવાનો સંભવ રહે છે. પહેલી દષ્ટિધારકે, દુર્જનની રીતને અનુસરનારાઓ છે, તોપણ તેવા પ્રકારના મનુષ્ય પ્રસંગોપાત્ત મહાત્માઓની સંગતિથી કંઈક કંઈક સુધરે છે અને તેઓ બીજી દષ્ટિમાં આવી શકે છે. દ્વિતીય દૃષ્ટિમાં રહેનારા મનુષ્ય, દેશે અને સદ્દગુણે એમ બેને દેખે છે. કેઈ પણ મનુષ્યમાં રહેલા સત્ય અને બ્રહ્મચર્ય એ બે ગુણોને દેખે છે, તેમજ તેનામાં રહેલા કોધ અને વ્યસન આદિ દુર્ગણને પણ દેખી શકે છે. તેઓ ગુણેને દેખે છે તેપણુ–દેષની ભાવનાથી દેથી મુક્ત થતા નથી. અન્ય મનુષ્યમાં રહેલા દોષને દેખવાની અર્થાત દોષની ભાવના જાગ્રત રહેવાથી પોતાના મનમાં દેના સૂક્ષ્મ સંસ્કાર પડે છે તેથી, તે ઉચ થઈ શકતો નથી. દોષ અને ગુણ એ બેને દેખનારા મનુષ્ય પહેલી દૃષ્ટિવાળા કરતાં સંખ્યામાં અલ્પ હોય છે. બીજી દષ્ટિ કરતાં ત્રીજી દષ્ટિ અત્યંત ઉત્તમ છે. ત્રીજી ગુણદષ્ટિ છે; મનુષ્યમાં અનેક પ્રકારના અવગુણ હોય છે, છતાં પણ તેમાં જે ગુણ હોય છે તેને જ ત્રીજી દષ્ટિવાળો મનુષ્ય ગ્રહણ કરે છે. શ્રીકૃષ્ણ જેમ કૂતરામાં અનેક દે છતાં ફક્ત તેના દાંત વખાણ્યા, તેમ ત્રીજી દષ્ટિવાળે મનુષ્ય, અનેક દુર્ગણો તરફ લક્ષ ન આપતાં તેમાં રહેલા સદ્દગુણે તરફ લક્ષ્ય આપે છે. ત્રીજી દષ્ટિધારકે, ગુણેની મહત્તા સારી પેઠે સમજી શકે છે અને તેથી પત્થરમાંથી રસ ગ્રહવાની પેઠે ગુણેનેજ દેખ્યા કરે છે, અર્થાત્ મનુષ્યની શ્વેતબાજુને તેઓ દેખે છે. કાળી બાજુ સામું દેખવાને તેઓ પ્રયત્ન કરતા નથી. વીતરાગપ્રભુવિના સર્વ મનુષ્પવર્ગમાં દેષો અને સદ્દગુણે એ બે હોય છે. દુનિયામાં કેઈપણ એ મનુષ્ય નથી કે જેનામાં સર્વ ગુણેજ હોયસર્વ મનુષ્યમાં દેશે અને ગુણે રહેલા છે, તેથી દોષ દેખનારાઓ તે તે દેષથી મુક્ત થતા નથી. દોષને દેખવાથી અને દેષને દેખી નિંદા કરવાથી અનેક પ્રકારનાં કામે ગ્રહણ કરાય છે, એમ તે ત્રીજી દષ્ટિવાળે સારી પેઠે જાણે છે; તેથી તે
For Private And Personal Use Only