________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૪ ) ધર્મ અંગીકાર કરવાની ભાવના રાખવી,-ઈત્યાદિ આચારેથી ગૃહસ્થ દશામાં પણ વ્યવહાર સમ્યકત્વ દૃષ્ટિની પ્રાપ્તિ કરી શકાય છે. હાલમાં કેટલાક નામધારક જૈને-ગાડી, વાડી, લાડી અને વિષયના ઉત્તજ
માટે લાખો રૂપૈયા ખર્ચ છે, કિન્તુ જૈનધર્મનાં તત્ત્વોને ફેલા કરવા તેઓ જોઈએ તે પ્રમાણે પ્રયત્ન કરતા નથી. હાલમાં જૈનેની સંખ્યા ઘટતી જાય છે. વિદ્વજોનેએ જૈનધર્મની વૃદ્ધિ માટે પિતાની પાસે જે જે શક્તિ હોય, તે સર્વેને સદુપયોગ કરે જોઈએ. જેના હૃદયમાં જૈન ધર્મની દાઝ નથી એવા મડદાલ મનુષ્યોથી જૈન ધર્મની ઉન્નતિ થવાની નથી. જગતમાં ત્રણ પ્રકારના ૧ર કથેલા છે. નનન નનને ત્રણ જન, મા વાતાવર, નહિતો રહેજે વાંઝળા, મત જમાવે નૂરા ભક્તશૂર, દાતાર શૂર, અને યુદ્ધશર. ભક્તશૂર, ધર્મને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે; દાતારશુર, દીનજનેનો ઉદ્ધાર કરે છે અને યુદ્ધશર દેશનો ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. હાલ હિન્દુસ્થાનમાં આ ત્રણે પ્રકારના મહાપુરૂષેની અત્યંત આવશ્યકતા છે. હાલમાં મનુષ્યના ધર્માચારે નાસ્તિક વાદના યોગે શીથીલ થવા લાગ્યા છે અને ધર્મના વિચારે પણું મન્દ થતા જાય છે. પાશ્ચાત્ય વિદ્વાનોના સંસર્ગથી અને તેઓની પ્રવૃત્તિકળાઓની મહત્તાથી પૌવ ધર્મશ્રદ્ધાથી અને ધર્માચારથી ભ્રષ્ટ થવા લાગ્યા છે. જેનેએ પાશ્ચાત્યને પિતાના જૈનધર્મના વિચારે આપવા જોઈએ, પણ તેમની નાસ્તિકતાને સ્વીકાર કરે ન જોઈએ, ગૃહસ્થ જૈનમાંથી ધર્મના આચારે અને વિચારેનું બળ મન્દ પડતું જાય છે તેનું કારણ એ છે કે, સર્વ જેને પોતાના ધર્મનાં તત્ત્વોને પરિપૂર્ણ અભ્યાસ કરતા નથી. ગૃહસ્થ જૈનેને કેટલેક યુવક વર્ગ અને શ્રીમન્તવર્ગ, સાધુઓ અને આચાર્યોની પાસે ધર્મતત્ત્વાભ્યાસ કરી શકતા નથી, તેથી–આંગ્લભાષાના યુવક વિદ્યાર્થિો અને કેટલાક શ્રીમન્ત જેને, જૈન ધર્મને માટે સ્વાત્મભોગ આપી શકતા નથી અને પોતાના આત્માનું કલ્યાણ કરી શકતા નથી. યુવક વિદ્યાર્થોના હૃદયમાં નાસ્તિક ધર્મના સંસ્કારેનાં બીજ ન પાય તે માટે, વર્તમાન કાલમાં ચાંપતા ઉપાયો લેવાની જરૂર છે અને જે પ્રમાદના વશ થઈ સુરા જૈનાચાર્યો, સાધુઓ અને શ્રાવકે ચાંપતા ઉપાયને આચારમાં મૂકવા પ્રતિ પ્રયત્ન નહિ કરે તે, ભવિષ્યમાં ભવિષ્યની જૈન પ્રજાને મોટી હાનિ પહોંચશે. જૈનશાસ્ત્રોના અને તેના તત્વોના જ્ઞાનવિનાનો કેટલેક જૈનવર્ગ, ભવિષ્યમાં અન્યધર્મીઓની સંમતિથી અને તેઓના વિચારોથી, વર્ણસંકર ધર્મ જેવા આચારો અને વિચારોની અસ્તિતા ધરાવશે, એમ લાગે છે. તેવું ન થાઓ, એમ ઈચ્છાય છે. કેઈ જૈનને જૈનધર્મ સંબધી વિરૂદ્ધ
For Private And Personal Use Only