________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૨ )
દુનિયામાં જેટલાં વચને છે, તે સર્વને નાની કરવામાં આવે તે સ્વસમયને પ્રગટ કરે છે અને વચના નયાની અપેક્ષાવિના બેલવામાં અને શ્રટ્ટા તેટલા પરસમય છે. નયાની સાપેક્ષા પૂર્વક વચનાને શ્રદ્ધા કરવામાં આવે અને બેલવામાં આવે, તે સ્યાદ્વાદશાસનની પુષ્ટિ થાય છે. જો આ પ્રમાણે રાગ અને દ્વેષના ત્યાગ કરીને સાપેક્ષપણે દરેક વસ્તુઓનું જ્ઞાન કરવામાં આવે છે તેા, શુદ્ધદષ્ટિની ખીલવણી થાય છે. આયાની વિભિન્નતાના બેધ કરવાને માટે અપેક્ષાવાદ એક જ્ઞાનરૂપ અંજન છે અને તેનાથી શુદિષ્ટ ખીલે છે, અર્થાત્ શુદ્ધદૃષ્ટિના પ્રકાશ વૃદ્ધિ પામેછે અને ચક્ષુમાંથી રાગ દ્વેષની મલીનતા ટળે છે.
For Private And Personal Use Only
સાપેક્ષાએ ગ્રહણ દુનિયામાં જેટલાં કરવામાં આવે છે જાણવામાં આવે,
જેને શુદ્ધદષ્ટિની પ્રાપ્તિ કરવી હોય, તેણે નયાના સાપેક્ષવાદ સમજવા જોઇએ. જે નાના સાપેક્ષવાદ સમજવામાં આવે તેા, ધૂળમાંથી સુવર્ણ કાઢવામાં આવે છે તેની પેઠે દુનિયામાં પ્રગટેલાં ગમે તેવાં પુસ્તકામાંથી સભ્યસાર ખેંચી શકાય છે; તેમજ મિથ્યા શાસ્ત્રોને પણ શુદ્ધદૃષ્ટિના પ્રતાપથી સમ્યક્ષણે પરિમાવી શકાય છે; આત્મતત્ત્વ સંબન્ધી ઘણું જાણવામાં આવે છે અને કેઈ પણ જાતના કદાગ્રહ રહેતા નથી. દરેક વસ્તુને ભિન્ન ભિન્ન દૃષ્ટિથી લોકો દેખીને તેને ભિન્ન ભિન્નપણે કથે છે, તે ભિન્ન ભિન્ન સૃષ્ટિના આશયે અને તેનું રહસ્ય અપેક્ષાએ ખેંચી શકાય છે; તેથી શુદૃષ્ટિધારક જીવ કોઈ પણ દાગ્રહના વશીભૂત થતે નથી. ઉત્તમ શુષ્ટિધારક મનુષ્ય, શ્રીમહાવીર પ્રભુ કથિત સિદ્ધાન્તાનું સાપેક્ષવાદથી પરિપૂર્ણ સ્વરૂપ જાણે છે અને તેથી તે જિનવાણીની અલૌકિકફતામાં અપૂર્વ શ્રદ્ધા ધારે છે, તેમજ આત્મતત્ત્વને ઉપાદેય તરીકે જાણી તેની પ્રાપ્તિમાટે સદ્ગુણાના વ્યાપારી અને છે અને દુર્ગુણાના નાશ કરવા યથાશક્તિ ઉદ્યમ કરે છે તે, રાગ અને દ્વેષના ઉછાળાઓને સમતાથી વારે છે અને શુદ્ધદષ્ટિથી પોતાના આત્મસ્વરૂપને નિરખ્યા કરે છે. સમતાએ શુષ્ટિથી આત્મ પ્રભુનું મન વશ કરી લીધું, અર્થાત્--આત્મા, સમતાના સંગમાં રહે અને મમતાના બિલકુલ વિશ્વાસ કરે નહીં, એવી આત્માની દશા કરી-મમતાના પરિપૂર્ણ નાશ કરી સમતા પેાતાની ઉત્તમ દશામાં વધવા લાગી;-પેાતાના આત્મપ્રભુને એક ક્ષણમાત્ર પણ સંગ ત્યાગતી નથી, અર્થાત્ શુકલ ધ્યાનવડે પોતાના સ્વામીને સમયે સમયે આરાધવા લાગી. ઘાતી કર્મના ક્ષય કરીને સમતા પેાતાના પતિની સાથે ઉચ્ચ ગુણસ્થાનકની ભૂમિમાં વિચરવા લાગી. માહના પરિપૂર્ણ નાશથી સમતાની શક્તિ અત્યંત ઉલ્લુસવા