________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના નામનો જાપ કરવાથી પ્રભુના ઉપર પ્રેમ પ્રગટે છે અને દુનિયાની જડ વસ્તુઓનો પ્રેમ ટળે છે. પ્રભુના નામનું સ્મરણ કરવાથી આત્માની શક્તિ ખીલે છે અને પાપકર્મની નિર્જરા થાય છે. કેઈ પણ વસ્તુને વ્યવહાર તેના નામવિના થવાનો નથી. પ્રભુનું ધ્યાન પણ પ્રભુના નામવિના થવાનું નથી. મરણ વખતે મોટા મોટા પૂર્વધારીઓ પણ અરિહંતાદિક પ્રભુનું નામ જપે છે. નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ ન કરાય ત્યાંસુધી, પ્રભુના નામ સાથે પ્રભુના સગુણે સ્મરવાની જરૂર છે. દુનિયામાંની કઈ પણ વસ્તુ ખરેખર અનતે–પરભવ જતાં–આત્માની સાથે આવતી નથી. સાધારણું લેકની આમ સભા હોય, અગર ઉમરાવોની ખાસ સભા હેય, ગશાળા હાય, હાથીખાનું હેય, દરબાર અને ન્યાય ચુકવવાની અદાલત હય, ઈત્યાદિ અનેક વસ્તુઓની મારે ઈચ્છા નથી; કેમકે દુનિયામાં રાજા કેઈ અમર રહ્યા નથી. આમ સભાઓ અને ખાસ સભાઓ પણ જલધિતરંગવત્ રૂપાન્તરતાને પામે છે. કેઈ કાયદે સદાકાલ એકસરખો રહેતો નથી; આવી દુનિયાની દશા છે, તેથી મારું ચિત્ત દુનિયામાં ચુંટતું નથી. દુનિયામાં ધનાર્થ મનુષ્ય પ્રયત્ન કરે છે, કિન્તુ ધનથી પણ કઈ ઠેકાણે-કઈ ખરી શાન્તિ પામ્યું નથી, વર્તમાનમાં પામતું નથી અને ભવિષ્યમાં પામશે નહિ, એ અનુભવ પ્રગટ થયે છે. કેઈની પાસે પાંચ હજાર રૂપિયા હોય, કેઈની પાસે પચ્ચીસ હજાર રૂપૈયા હોય, કેઈની પાસે પશ્ચાશ હજાર રૂપૈયા હોય, કેાઈની પાસે લાખ રૂપૈયા હોય અને તેની પાસે કરડ સોનૈયા વા રૂપૈયા હોય, તો પણ તેઓ અન્ત કૃપણુતા આદિ દોષથી, ખાધાવિના-ખર્ચાવિને અને સુપાત્રમાં દાન દીધા વિના, ધનના પેટલા અહીં મૂકીને-પરભવમાં ચાલ્યા જાય છે. મમ્મરું શેઠની પાસે અબજો રૂપૈયા હતા, કિન્તુ તે કૃપણુતાથી અહીં મૂકીને પરભવમાં ચાલ્યો ગયો. ધનને ભેગું કરનારા મનુ ધન ઉપર પ્રાણ પાથરે છે, અર્થાત ધન ઉપર અત્યન્ત પ્રેમ ધારણ કરે છે, કિન્તુ ધન તે ધન ધારણ કરનારની હાંસી કરીને કથે છે કે, અરે! લક્ષ્મીને ધારણ કરનારા શેઠીયાઓ! અને રાજાઓ! તમે ભૂલે છે-હું કદી કેદની સાથે જતું નથી, તેમ મારે સ્વભાવ એક ઠેકાણે રહેવાન પણ નથી. કરેડાધિપતિ અને લક્ષાધિપતિ લક્ષ્મીના દાસ બને છે, પણ તેથી તેઓ કરીને ઠેકાણે બેસી ખરી શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. કેઈદેશમાં, કેઈ નગરમાં, કેઈ ગામમાં, કેઈ જાતમાં, કઈ કૂળમાં અને કેઈના વંશમાં, લક્ષ્મી કરીને રહી નથી અને રહેવાની નથી. લમીવો લક્ષ્મીના તેરમાં અન્ય જીવોની દયા કરતા નથી, પણ અત્તે તેઓ
લ, જ
For Private And Personal Use Only