________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૯) હે ચેતન! તું પિતાના શુદ્ધાત્મપદનું ધ્યાન ધર; શુદ્ધાત્માનું ધ્યાન કરતાં કર્મમલીનતાને નાશ થાય છે. જગતમાં ધ્યાનના સમાન કેઈ ઉત્તમ મહેતુ નથી. ધ્યાન કરનારની ઉત્તમતા બતાવે છે.
સ્ટોવ . ઉપદેશ પ્રાસાદમાં. जितेंद्रियस्य धीरस्य, प्राशान्तस्य स्थिरात्मनः । स्थिरासनस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ॥ १॥ रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारणारयात् । प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ॥ २॥ साम्राज्यमप्रतिद्वंद्व मन्तरेव वितन्वतः ।।
ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ॥ ३ ॥ જિતેન્દ્રિય, ધીર, પ્રશાન્ત, સ્થિર, સ્થિરાત્મની અને નાસિકાના અગ્રભાગપર જેણે નેત્ર સ્થાપ્યાં છે એવા યોગીરાજની, તેમજ દયમાં ચિત્ત સ્થિર કરવું તે ધારણા, તેના આધારથી બાહ્ય મનોવૃત્તિને રોધ કરનાર, ચિત્તની પ્રસન્નતાને ધારણ કરનાર, અપ્રમત્ત ચિદાનન્દરૂપ અમૃતને આસ્વાદનાર, અન્તરમાં અદ્વિતીય રાગ અને દ્વેષરહિત સામ્રાજ્યને વિસ્તારનાર, એવા સ્થાનિની, ઉપમા દેવતા કે મનુષ્યમાં કેઈ સ્થળે નથી, અર્થાત્ યાનિ પુરૂષના સમાન જગતમાં કઈ ઉત્તમ નથી. ધ્યાનસંબધી કચ્યું છે કે
છે જ છે. ध्याता ध्यानं तथा ध्येय मेकतावगतंत्रयम्,
तस्यानन्यचित्तस्य सर्वदुःखक्षयोभवेत् ॥ १॥ ધ્યાતા, ધ્યાન અને દય એ ત્રણની એક્યતા જેણે કરી છે એવા, અનન્ય ચિત્તવાળા ગિનાં સર્વ દુઃખોને ક્ષય થઈ જાય છે માટે, હે આત્મન ! પિતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરવામાં સર્વ પ્રકારની સિદ્ધિ સમજ! પરપુદ્ગલના પરિચયમાં સદાકાલ રાગ, દ્વેષ, પ્રમાદ, ઈર્ષ્યા, વિષયવાસના, કલેશ, દખ અને જન્મ મરણની ધામધૂમ સદાકાલ વર્તે છે માટે, પરપુદ્ગલ વસ્તુના પરિચયથી કદી શાન્તિ થવાની નથી; પિતાના શુદ્ધાત્મના સંબન્ધથી હે ચેતન! તમે સુખ પામી શકે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમશુતા કરવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિની અનેક પીડાઓ શમે છે અને સહજ શાંતિની હૃદયમાં ઝાંખી પ્રગટી નીકળે છે. સર્વ વસ્તુએના સંબન્ધથી આત્મા ત્યારે છે, એમ ભાવના ભાવતાં આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને આશ્રય કરીને સહજ સુખ પામે છે, માટે હે ચેતન ! પિતાને પરિચય કરવાથી તમે સુખ પામશે; એમ શ્રદ્ધા ધારે!
For Private And Personal Use Only