________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૦) છે અને જ્ઞાનાદિ ગુણવડે પુષ્ટ બને છે. અન્તરના નિર્ભય નગરમાં સમત્વ વાયુ વાયા કરે છે; તે નિર્ભય નગર કદી નષ્ટ થતું નથી. પરભાવ રમણ વા પ્રમાદરૂપ દુષ્ટ દુકાલને અત્તરના નગરમાં યોગ થતો નથી, કારણ કે ઉપગરૂપ મેઘની ધારાથી અત્તરના દેશમાં સદાકાલ આર્ટતા રહે છે અને ઉપગરૂપ મેઘની ધારાથી ભાવનારૂપ નદી સદાકાલ પૂર જેસમાં વહ્યા કરે છે. અતરના દેશમાં સંવરતત્ત્વનું માહાસ્ય એટલું બધું પ્રવર્તે છે કે, ત્યાં ઇતિ અને અનીતિ રહેતી જ નથી. સંવરતત્વ જ્યાં પ્રવર્તે છે ત્યાં અનીતિનો સંચાર થતાજ નથી; અનીતિને પરિપૂર્ણ નાશ કરનાર સંવર છે. પાંચ પ્રકારના પ્રમાદરૂ૫ ઈતિને નાશ કરનાર પશુ સંવર તત્વ છે. આવા અન્તરના દેશમાં અને અત્તરના નિર્ભય નગરમાં આન્દને ભેગ વર્તે છે; એમ શ્રીમદ્ આનન્દઘનજી કળે છે. દરેકે આ આન્તરિક ઉત્તમ દેશ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
પડ્યું ૮૬.
(મન રાજ.) लागी लगन हमारी, जिनराज सुजस सुन्यो में. लागी०॥ टेक. काहूके कहे कबही न छूटे, लोक लाज सब डारी, जैसे अमलि अमल करतसमे, लाग रही ज्युं खुमारी,
વિનરાશ છે ? ! ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, હે જિનરાજ ! મને તમારી સાથે લગન, (લય-સંબન્ધ) લાગી છે. તમારા જ્ઞાનાદિ ગુણોને અત્યંત પ્રેમી બન્યો છું. હે ભગવન ! તમારી કીર્તિ મેં સાંભળી અને તેથી તમારી સાથે મારી રઢ લાગી છે. તમારી સાથે લાગેલી લગન કદાપિ છૂટી પડવાની નથી. ગમે તેવા લોકે ગમે તેવું હુને સમજાવે તેપણ, તમારે સત્ય સંબન્ધ કદી છોડનાર નથી. દુનિયાના લેકની લજજાને ત્યાગ કરીને હે ભગવન ! મેં તમારું શુદ્ધસ્વરૂપ અંગીકાર કર્યું છે. ક્ષાયિકભાવે પિતાના ગુણેને તમાએ પ્રકાશ કર્યો છે, તે મારે આત્મા કરવાને, મેં તમારી સાથે સંબંધ બાંધે છે. દુનિયાની સર્વે જડવસ્તુઓનો પ્રેમ મેં હવે પરિહર્યો છે. ઉત્તમ ભેજન આસ્વાદ્યા પશ્ચાત, કુજનપર પ્રેમ થતું નથી; તદ્રત ઉત્તમ પવિત્ર શુદ્ધ આત્માની સાથે સંબન્ધ કર્યા પશ્ચાતું, જડવસ્તુઓને પ્રેમ સંબધ રહેતો નથી. હે પ્રભુ! તમારી સાથે લગન
For Private And Personal Use Only