________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૧ )
સ આનન્દમય દેખાય છે. જગત્માં પણ કહેવત છે કે, જે પ્રીતિરસના રસીલા હોય તેની સાથે પ્રીતિની રીતિ શાભી શકે છે. જેનામાં પ્રેમ નથી તેની સાથે કોઈ પ્રીતિ કરવા જાય છે તે તેમાં આનન્દરસ અનુભવાતા નથી. પ્રેમરસના જે જ્ઞાતા ન હોય તેની આગળ પ્રેમરસના શૃંગાર કદી શેલી શકતા નથી અને તેથી ઉભયને કદર્શના અને ઉદ્વેગ થાય છે. પ્રીત ઘેલી જીનીવુ, બૈલે શિર, વા, વાટે વટાવે વિષ્ણુ રે, पण नहि छोडे ख्याल. ઇત્યાદિ કહેણી જંગમાં પ્રેમનામાટે માદ છે. જગના સ્થૂલ પદાર્થોપર પણ આત્મામાંથી પ્રેમ પ્રગટે છે. આત્મા જો પેાતાની મૂળદાને અવબાધી શકે તેા, સમતા કહે છે કે મારાઉપર વિશુદ્ધ પ્રેમને ધારણ કરી શકે. વિશુદ્ધ પ્રીતિવિના પરસ્પ રની પ્રીતિની રીતિ ગણાય નહિ, તેમજ એક પાક્ષિક પ્રીતિમાં પ્રીતિની રીતિ ગણાય નહિ.
मैं बस पियके पियसंग औरके, या गति किन सीखई ॥ उपगारि जन जाय मनावो, जो कछु भई सो भई हो. ॥
।। પ્રીતમ॰ ।।શા विरहानल जाला अतिहि कठीन है, मोसें सही न गई || आनन्दघन युं सघन धारा, तब ही दे पठई हो.
।। પ્રીતમ॰ | ૐ ।। ભાવાર્થ:—સમતા કહે છે કે, અહા ! આ પ્રીતિની રીતિ કેમ ગણાય ? હું મારા પ્રિય સ્વામિના વશમાં હું અને પ્રિયસ્વામી તૃષ્ણા અને કુમતિ આદિના વશમાં છે, તે તેમને આવી ગતિ કોણે શિખવી? હું મારા સ્વામિના વશમાં છું તે તેમણે મારા સંબન્ધમાંજ રહેવું જોઇએ. કુમતિ અને તૃષ્ણાના સંબન્ધમાં તે જાય છે, તે કોઈ રીતે સારૂં નથી. હું ઉપકાર કરનારા મનુષ્યા! હવે તા તમે જઇને મારા સ્વામિને મનાવી લાવેા. અદ્યાપિ પર્યન્ત જે બન્યું તે મન્યું, હવે તેવું ન અને તેમ થવું જોઇએ. મારા સ્વામિના વિરહરૂપ અગ્નિની જ્વાલા, અત્યન્ત કઠીન છે; મારાવડે તે સહન કરી શકાઈ નહિ, તેમાટે આનન્દના ઘનરૂપ મેઘવૃષ્ટિની ધારા મેાલવાની પ્રાર્થના કરૂં છું, માટે તેને તુર્ત માકલી આપેા.
રાગ અને દ્વેષવૃત્તિના ઘરમાં આત્મા જે ક્ષણમાં જાય છે તે સમયે આત્માની સાથે સમતાના વિયોગ થાય છે. સમતા આત્માને પ્રાપ્ત કરવામાં અત્યન્ત શુદ્ધ પ્રેમને ધારણ કરે છે. આત્માના શુદ્ધુ સ્વરૂ
For Private And Personal Use Only