________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૨ ) तन रंग फुन्द भरमली खाट, चुन चुन कलियां विq घाट । रंग रंगीली फुली पहेरुंगी नाट, आवे आनन्दघन रहे घर घाट ।
મે | ક | ભાવાર્થ–સમતા કથે છે કે, હું જ્યાં ત્યાં આત્મપ્રભુને ઢેલ વગાડીને ડું છું, કિન્તુ હે અનુભવમિત્ર ! કયાંય આત્મપ્રભુ બાહ્યમાં દેખાતા નથી, તેમજ અન્તરમાં પણ પક્ષદશામાં સાક્ષાત્ પ્રત્યક્ષપણે દેખાતા નથી અને વળી જ્ઞાન-દર્શન અને આનન્દગુણદિના ભેગી એવા આત્મપ્રભુવિના સર્વ યુગો રિક્ત (શૂન્ય) લાગે છે. જડ વસ્તુને ભોગથી મનુને સાચી શાન્તિ મળી નથી, મળતી નથી અને ભવિષ્યમાં મળનાર નથી. જડવસ્તુમાં જડત્વ રહ્યું છે, જડ વસ્તુમાં આનન્દગુણું નથી. સમતા જવસ્તુઓના ભેગથી દૂર રહે છે. સમતાને ભેગી અપ્રમત્ત ગુણ સ્થાન સ્થિત આત્મા છે. શુદ્ધસ્વરૂપનો ભેગી એવા આત્મપ્રભુવિના ઘણે કાલ નિફેલ થયે; સમતાના આવા ઉગારેથી અવધી શકાય છે કે આત્મપ્રભુને મેળાપ થાય તેજ સમતા સત્યાનન્દને પ્રાપ્ત કરી શકે. અપ્રમત્ત આત્મપ્રભુવિના સમતાને ભોગી અન્ય કોઈ નથી. સમતા થે છે કે, રાત્રી ગઈ અને દહાડે છે, તે પણ અદ્યાપિપર્યત મને છેહના દેનાર આત્મપ્રભુ મારા ઘેર આવ્યા નથી, સારાંશ કે અનુભવજ્ઞાનરૂપ સૂર્યોદય થયો છે, તે પણ પ્રત્યક્ષપણે અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં આત્મપ્રભુ પધાર્યા નથી. શ્રતજ્ઞાનની આત્મસંબધી પરિપકવ જ્ઞાનદશાને અનુભવજ્ઞાનમાં ગણી શકાય છે. શ્રુતજ્ઞાનરૂપ પાનનો રસ તે અનુભવજ્ઞાન અવધવું. રાત્રીમાં પરભાવરૂપ અન્ય સ્ત્રીના ઘેર પરિભ્રિમણ કરવા ગએલા ચેતનસ્વામી, દિવસ થતાં તે પિતાના ઘેર સાક્ષાત દર્શન દે છે. અને અત્ર તો અનુભવજ્ઞાનરૂપ દિવસ થતાં પણ પ્રત્યક્ષપણે આત્મપ્રભુ છદ્મસ્થાવસ્થામાં પિતાના ઘેર આવતા નથી, તેથી સમતાને વિશેષ ખેદનું કારણ ઉત્પન્ન થાય છે.
- સમતા પિતાના શરીરના શંગારની સર્વથા તૈયારી કરી રહેલી છે અને તે પરોક્ષદશામાં પણ આત્મપ્રભુને વિનવીને પિતાની નિર્મલતા પ્રકટ કરે છે કે, ફાલેલે એ મારા તનને રંગ છે અને ભારે ખાટલે છે, તથા કલીયો ચુણી સુણીને રસ્તા પર વેરૂં છું, રંગમાં રંગાયેલી એવી અને પ્રફુલ્લ થએલી એવી હું વેલને પહેરું છું. તે હવે આપ શ્રી આનન્દઘન, ઘરમાં આવે છતેજ મારી શોભાને વધારે છે. એમ મારી માન્યતા છે.
આધ્યાત્મિક દૃષ્ટિથી વિચારીએ તે સમતાનું રમણતારૂપ રંગથી અંગ રક્ત છે, તેમ મનની સ્થિરતારૂપ ભારે ખાટલીમાં સમતા પડી રહે છે.
For Private And Personal Use Only