________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૮ )
પ્રીતિ હાય, દેવ ગુરૂ અને ધર્મની ઉપાસના કરનારી હાય, લગ્ન કર્યાં પશ્ચાત્ પતિની સાથે બનતું ન આવે તે દરરોજ ક્લેશ કરનારી ન હેાય ઇત્યાદિ, ગુણવાળી સ્ત્રી પતિવ્રતા ધર્મ પાળવાને માટે લાયક બને છે. પતિવ્રતા સ્ત્રી પોતાના સ્વામિમાં અને પોતાનામાં ભેદ અવબેાધતી નથી. શુદ્ધ હૃદયથી સ્વકીય પતિની સાથે સંબન્ધ ધારણ કરે છે. પતિવ્રતા સ્ત્રી વિષયભેગના સ્વાર્થને હીસાબમાં ગણતી નથી, તેથી તે પેાતાના પતિના મૃત્યુ પશ્ચાત્ પેાતાનું જીવન પૂર્ણ બ્રહ્મચર્યમય ગાળે છે, અર્થાત્ પતિવિનાના જીવનને ધર્મકાર્યમાં ગાળે છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિપર ક્રોધ કરતી નથી. જે સ્ત્રી, પતિ જો પેાતાનું ઇકાર્ય કરે તે ક્ષણમાં ખુશી થાય અને કદાપિ તેનું ઈષ્ટકાર્ય જો ન થયું તે પતિના ઉપર ક્રોધ કરીને મુખ ચડાવી દે અને પતિની ગુપ્ત વાતેા અન્ય શત્રુ આગળ પ્રકાશી દે, તે ઉત્તમ સ્ત્રી કહી શકાય જ કેમ? પેાતાના કુટુંબીઓનું અને જગતેનું ભલું કરવા ઉત્તમ સ્ત્રીઓની વૃત્તિ હાવી જોઇએ. જૈન ધર્મોન્નતિ કરવાને માટે તન, મન, ધન અને પ્રાણની આહૂતિ આપવા ઉત્તમ સ્ત્રી સદાકાલ તત્પર રહે છે. ઉત્તમ સ્ત્રીએ પેાતાના ઘેર આવેલા અ તિથિયાની સેવા-ચાકરી કરે છે, પેાતાનાથી જે વડીલેા હોય તેની આગળ વિનય દેવી તરીકે દેખાય છે, ભક્તિ, વ્રત, પ્રત્યાખ્યાન, શ્રËા, ધર્મક્રિયા, પ્રતિક્રમણ, સામાયક અને તપ વગેરેને આચારમાં મૂકીને અન્યની આગળ દેશન્તરૂપ બની જૈનધર્મના ફેલાવા કરવા બનતા ઉપાયે કરે છે, ગૃહસ્થાવાસમાં રહીને યથાશક્તિ શ્રાવિકાનાં વ્રત અંગીકાર કરે છે, જૈનધર્મના સિદ્ધાન્તાની હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે, પેાતાના પતિને દુઃખમાં સહાય કરે છે, સ્વકીય પતિને ઉત્તમ સલાહો આપવાને મંત્રીના જેવા ગુણા ધારણ કરે છે, પેાતાના પતિથી સ્વકીય હૃદયની ભિન્નતા ધારતી નથી અને પેાતાના પતિપર પૂર્ણ વિશ્વાસ રાખેછે, પરમાર્થ બુદ્ધિથી જગતનું ધ્યેયઃ કરવા પ્રવૃત્તિ કરે છે અને મનમાં લજ્જાને ધારણ કરે છે, તેમજ મનમાં સાગરની પેઠે સર્વ વાતેાને સમાવે છે, મનમાં સહનશીલતા ધારણ કરે છે, ક્ષમા, માર્દવતા સરલતા અને ધૈર્ય આદિ ગુણાનું આશ્રમ સ્થાન અને છે, સર્વ જીવેપર પરોપકાર કરવા મનમાં ઈચ્છા ધારણ કરે છે. અહું અને મમત્વનાં બીજ માળવામાટે ઉત્તમ જ્ઞાનની સંપ્રાપ્તિ કરે છે, જગની વસ્તુઆની જે આશા તેની દાસી બની શકતી નથી, ધર્મના રક્ષણમાટે અને દેશના રક્ષણમાટે સિંહણની પેઠે શૂરતાને ધારણ કરે છે, પતિની પેઠે તે પણ વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાનના પ્રતિદિન અભ્યાસ વધારતી રહે છે, ઉત્તમ જૈનધર્મના આચારે અને વિચારેને તજી,
For Private And Personal Use Only