________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૬ )
તે દુનિયાને ઉત્પન્ન કર્તા નથી, તેમ દુનિયાના નાશ પણ કર્તા નથી. કોઈના ઉપર રાગ પણ કર્તા નથી, તેમ કોઈના ઉપર દ્વેષ પણ કૉ નથી. રાગ અને દ્વેષનેા ક્ષય કરીને ક્ષાયિક ભાવે સિદ્ધ થએલ પરમાત્માને અત્ર કૃષ્ણ કહીને સ્તુતિ કરી છે. સિદ્ધ વીતરાગ પરમાત્યારે વિષ્ણુ કહીને આનન્દઘનજીએ સ્તવ્યા છે. કેવલજ્ઞાનમાં લેાકાલાક ભાસે છે, માટે સિદ્ધ ભગવાનૂ કેવલજ્ઞાનની અપેક્ષાએ વિષ્ણુ કહેવાય છે. જિનદેવનાં અનેક નામેા છે. ગમે તે નામથી વીતરાગ જિનેશ્વરની સ્તુતિ કરવામાં આવે તે તેથી કર્મના ક્ષય થાય છે. વસ્તુતઃ વિચારીએ તે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ તરીકે અરિહંત ભગવાન્ સંઘટે છે અને અપેક્ષાએ સિદ્ધ પરમાત્માને બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ કહેવામાં આવે છે, પણ પુરાણામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનું જે સ્વરૂપ લખ્યું છે તે જૈનાગમા વિરૂદ્ધ હાવાથી જેનાને માન્ય નથી, કેમકે રાગ અને દ્વેષની ચેષ્ટાવાળાને દેવ તરીકે પૂજવામાં મિથ્યાત્વ લાગે છે. ઉપર પ્રમાણે વ્રજનાથને વિનંતિ કરી; તેમાંથી સાર ગ્રહણ કરીને ભક્તોએ ભક્તિરસમાં ઉતરવું ોઇએ.
પ૬ ૬૪.
( રાગ વસંત. )
अब जागो परमगुरु परमदेव प्यारे, मेटहुं हम तुम चिच भेद. || લવ || ૐ || आली लाज निगोरी गमारी जात, मुहि आन मनावत विविध भात || || ગ૬૦ | ૨ |
अलिपर निर्मूली कुलटी कान, मुनि तुहि मिलन बिच देत हान. || અર્॰ || ૨ || पति मतवारे और रंग, रमे ममता गणिकाके प्रसङ्ग || अब ० ||४|| अब जडतो जडवास अंत, चित्त फुले आनन्दघन भए वसन्त. || ૨૦ || * |
ભાવાર્થ:——સમતા પેાતાના આત્મસ્વામિને જાગ્રત્ થવાને વિજ્ઞપ્તિ કરે છે. ચેતન મમતાના સંગે પ્રમાદ-નિદ્રાધીન થયા છે, તેને જગાડવા સમતા કહે છે કે, હે પ્યારા પરમગુર અને હે પરમદેવ! તમે હવે તા જાગ્રત થાઓ! મારા અને તમારા વચ્ચે ભેદ પડયો છે તે આપના
For Private And Personal Use Only