________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૮૬ )
કૃષ્ણ કહેવામાં આવે છે. રાધા વગેરે પીએની સાથે વિષયબુદ્ધિથી જે રાગદ્વેષમાં ફસાઈ જઈને રમણતા કરે છે, એવા મન:કલ્પિત લીલાધારી કૃષ્ણને નહીં માનતાં, જૈનશાસ્ત્રોમાં વર્ણવેલા શ્રીનેમિનાથ તીર્થંકરના શ્રાવક તરીકે શ્રીકૃષ્ણ થયા છે કે, જે આવતી ચૈવીશીમાં તીર્થંકર થવાના છે એવા શ્રીકૃષ્ણને પરમાત્મા માનવા ોઇએ. અધ્યાત્મની અપેક્ષાએ આત્માની સાથે લાગેલાં કર્મને ખેંચી કાઢે તેને કૃષ્ણ કથે છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મના ક્ષય કરીને જે પંચમીગતિમાં ગયા તેને મહાદેવ કયે છે.
॥ જોદ ॥ यदुक्तं रागद्वेषौ महामलौ, दुर्जितौ येन निर्जितौ । महादेवंतु तंमन्ये, शेषा वै नामधारकाः ॥ १ ॥ भवबीजांकुरजनना, रागाद्याक्षयमुयागतायस्य । કહ્યા વા વિષ્ણુવત્ત્ત, ત્તિનો ઘરો વા નમસ્તસ્મૈ ॥ ૨ ॥
tr
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહાદેવ બત્રીશીમાં થે છે કે, રાગ અને દ્વેષ એ એ દુર્જિત મહામન્ન છે; તે એને જે જીતે છે તેને મહાદેવ કથવા; માકીના તે નામધારક સમજવા. સંસારરૂપ ખીજના ઉત્પન્ન ફરનાર રાગ અને દ્વેષ જેના ક્ષય થયા છે, તેને બ્રહ્મા કહેવામાં આવે, વા વિષ્ણુ કહેવામાં આવે, વા હર કહેવામાં આવે, વા જિન કહેવામાં આવે, વા અન્યનામ આપવામાં આવે, તેમને મારે નમસ્કાર થાએ. પેાતાના સ્વરૂપને ક્ષાયિક ભાવે સ્પરૉં, અર્થાત્ પામ્યા એવા ત્રેવીશમા તીર્થંકરને પાર્શ્વનાથ કથે છે. અધ્યાત્મશૈલીથી પોતાના શુદ્ધસ્વરૂપને જે સ્પર્શે છે તે પણ પાર્શ્વ તરીકે કથાય છે, પણ તે યૌગિક અર્થની અપેક્ષાએ સમજવું. રૂઢાર્થની અપેક્ષાએ તેા ત્રેવીશમા તીર્થંકરને પાર્શ્વનાથ કહેવામાં આવે છે. જે પેાતાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ જાણે છે અને અહિરાત્મદશાની ભ્રમણાનેા ત્યાગ કરે છે, તેને બ્રહ્મા કથવામાં આવે છે; આ પ્રમાણે જૈનશૈલીપ્રમાણે સાનુકૂળ યૌગિકાર્ય કરીને, આનન્દના ઘનત એવા પોતાના આત્માના સદ્ગાની સાધના કરે છે તે, કર્મરહિત શુદ્ધચૈતનમય થાય છે; એમ શ્રી આનન્દઘનજી સદુપદેશથી હિત-શિક્ષા કથે છે.
પ૬ ૬૮.
( રાગ આરાવરી. ) साधुसङ्गतिनुं माहात्म्य.
'
For Private And Personal Use Only
साधुसङ्गति बिनु कैसे पैयें, परम महारस धाम री ॥ ए आंकणी ॥ कोटि उपाय करे जो बौरो, अनुभवकथा विश्राम री ॥ साधु० ॥ १ ॥