________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
જેમ સમાનષ્ટિ ખીલતી જાય છે, તત્તદંશે શુદ્ધપરિણતિ પણ થતી જાયછે. ક્ષયાપશમભાવની શુદ્ધપરિણતિ પણ અપેક્ષાએ કથાય છે. ક્ષાયિકભાવે શુ પરિણતિ થાય છે તે કદી ટળતી નથી. ક્ષયાપશમભાવની શુદ્ધપરિણતિમાં હાનિ વૃદ્ધિ થયા કરે છે. સમાનદૃષ્ટિના પગથીયે જે પાદ મૂકે છે, તે શુદ્ધપરિણતિને અમુક અંશે અધિકારી અને છે. મનુષ્યાએ દરેક કાર્યો કરતાં સમાનદ્દષ્ટિ પ્રાપ્ત કરવાના અભ્યાસ કરવા જોઇએ.
સમાનદષ્ટિની ન્યૂનતાએ અન્યાય કરવામાં આવે છે, માટે સમાનટ્ટેષ્ટિથી આખી દુનિયાને દેખવાની ટેવ પાડો. સમાનષ્ટિના અંરા પ્રગટતાં, અન્યાય, સ્વાર્થ, મારામારી અને મ્હારૂં હારૂં ઇત્યાદિના નાશ થશે. સમાન શિવાળા આખી દુનિયાના શહેનશાહ છે. સમાનષ્ટિ ધારક, પેાતાના આત્માને અને અન્ય આત્માને સત્ય ન્યાય આપી શકે છે. સમાનદૃષ્ટિધારક, સ્વાર્થના દોષોને હૃદયમાં ઉત્પન્ન થવા દેતા નથી. સમાનદષ્ટિધારક, ક્ષુદ્ર એવી સંકુચિત દૃષ્ટિથી બંધાઈ જતા નથી. મેાક્ષમાર્ગ દેખવામાં વિષમતાના પર્વતા આડા આવે છે, પણ સમાનદષ્ટિધારક મેરૂ પર્વત જેવા ઉચ્ચ અને છે અને તેથી તેની દૃષ્ટિથી કાઈ પદાર્થ દેખતાં, વચ્ચે વિષમભાવનું વિશ્ર્વ આવતું નથી. સમાનદષ્ટિધારકનું સઘળી દુનિયા ઘર અને છે. સમાનદષ્ટિધારકના હૃદયમાં સત્ત્વગુણુ ખીલી ઉઠે છે. સમાનદૃવિડે જગતના સર્વ જીવા પેાતાના આત્મસમાન લાગે છે. તેને પ્રેમ સર્વ જીવાપર વહે છે અને તેથી સર્વ જીવાપર તેની કરૂણાષ્ટિ રહે છે. સમાનદષ્ટિધારક, કોઈના આત્માનું અશુભ ચિંતવી શકતા નથી, તેથી તે જગત્ના પૂજ્ય અને છે. રાગ અને દ્વેષની મલીનતાને પણ સમાનસૃષ્ટિથી દૂર કરી શકાય છે, માટે શુદ્ધપરિણતિની પ્રાપ્તિ કરવી હાય તેઓએ સમાનષ્ટિગુણને ખીલવવા જોઇએ. પોતાના વર્તનમાં અન્તરથી કેવી સ્થિતિ છે, તેના જે વિચાર કરે છે તેને શુદ્ધપરિણતિ પ્રાપ્ત કરવાની યાગ્યતા મળે છે. કાયાની સ્થૂલ ક્રિયાઓથી શુદ્ધપરિણતિ ભિન્ન છે. પૌદ્ગલિક ક્રિયાથી શુદ્ધપરિણતિ ભિન્ન છે; અન્તરમાં શુદ્ધપરિણતિ હોય છે તેથી તે બાહ્ય ચક્ષુથી દેખાતી નથી. બાહ્યથી તા સર્વ મનુષ્યો એકસરખા લાગે છે, પણ અન્તરની પરિશુતિની ઉત્તમતા અને અશુભતાના ભેદે ખરેખરા તેઓના ભેદ પડે છે. આત્માના સત્ય ધર્મ, શુદ્ધપરિણતિમાં છે.
શુદ્ધપરિણતિના ઉદ્ગાર ખરેખરી ભક્તિથી ભરેલા છે. શુદ્ધપરિ તિના ઉદ્ગારમાં પ્રેમલક્ષણા ભક્તિના પ્રવાહ વહે છે. લઘુતા, એકતા અને લીનતા પણુ દેખાય છે. સ્ત્રી પાતાના સ્વામિને ભક્તિથી વશ
For Private And Personal Use Only