________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૨ )
કરે છે. અત્ર પશુ શુદ્ધપરિણતિ પેાતાના સ્વામિને ભક્તિથી પેાતાના ઘરમાં લાવવા પ્રયન કરે છે. પેાતાના દીલરૂપ વનમાંથી રાગ અને દ્વેષાદિક પ્રાણીઓને હટાવવા માટે, તે પેાતાના આત્મસ્વામિને સિંહની ઉપમા આપે છે. પેાતાના સ્વામિનું સામર્થ્ય જાણીને તે ઉપમાઓ આપે છે, તેથી તે જ્ઞાનયેાગદ્વારા પતિભક્તિમાં પ્રવિષ્ટ થએલી છે. પેાતાના સ્વામિપર અત્યન્ત શુદ્ધ પ્રેમથી મસ્તાની બનેલી છે અને તેથી તે ત્રણ ભુવનના સ્વામી એવા નિરક્જન આત્મદેવની સાક્ષાત્પણે પ્રાપ્તિ કરે એમ નિશ્ચયત: ભાસે છે. આનંદઘનજી કયે છે કે, એવા આત્માને હૃદયમાં ધારવા જોઈએ.
पद ६९. (રાગ નયનયવન્તી.)
મરીનુ તુમનેં ખુદ્દા, ટૂરીઝે ોને સબૈરીરી ॥ મેરી ॥ ? ।। रूठे से देख मेरी मनसा दुःख घेरीरी ॥
નાથે સજ્જ યુજો સોતો, બગતજી વીરી ॥ મેરી॰ ।। ૨ । शिरछेदी आगे घरे, और नहीं तेरीरी ॥ ગાનનીસો, ગો છું હું બનેરી ॥ મેરી ॥ ૨ ॥
હ
ભાવાર્થ: સુમતિ પેાતાના ચેતનસ્વામિને કહેછે કે, હે ચેતનનાથ! હુને તમેાએ તમારાથી જલ્દી દૂર થવાને જે કહ્યું તે મેં અવબેલ્યું, અને તેથી આપને રૂઠેલા જેવા દેખીને મારૂં મન દુઃખથી ઘેરાઈ ગયું છે. આપશ્રી કુમતિના ભંભેરવાથી કાનના કાચા થઈને મ્હને દૂર થવાનું કહેછે તેમાં આપને તે તેને (મનમાં) કંઈ હીસાઞ નથી, પણ મારા મનમાં દુઃખ માતું નથી. હું આપની સ્ત્રી છું તેથી મને આટલું બધું દુઃખ ઉત્પન્ન થાય છે; જો હું તમારી સ્ત્રી ન હેા તે જરામાત્ર પણ દુઃખ મનમાં થાય નહિ. પેાતાની સ્ત્રીને દૂર થવાનું કહે! એ શું સામાન્ય વાત છે? પેાતાની સ્ત્રીને દૂર થવાનું કહેતાં પહેલાં આપે વિવેકદૃષ્ટિથી ઘણા વિચાર કરવા જોઇએ.
જગની સ્થૂલ ભૂમિકામાં પણ કોઈ પુરૂષ પેાતાની ખરી પત્નીને પોતાનાથી દૂર થવાનું કહે છે, તે તેણીના હૃદયમાં કારીઘા લાગે છે અને વખતે તે પ્રાણને પણ તજી દે છે. પતિ કાચા કાનના હાય છે અને અન્ય સ્ત્રીઓના ભંભેરાયલા ભૂત જેવા બનીને સ્ત્રીનું અપમાન કરે છે, તે તેમાં પતિને શરમાવું પડે છે અને પશ્ચાત્તાપ કરવા
For Private And Personal Use Only