________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૧ )
બાહ્ય દશાનું ભાન ભૂલાતું નથી, તે માટે શ્રી દેવચન્દ્રજી પણ શ્રી*ષભદેવના સ્તવનમાં કહે છે કે, પ્રીતિ અનંતી પર થી, ને સોચે હો તે નોકે एह, परम पुरुषथी रागता, एकत्वता हो दाखी गुण गेह, ऋषभ जिणंदधुं प्रीतडी. શ્રી દેવચંદ્રજી પણ પ્રભુપર પ્રેમ કરવાનેમાટે હૃદય ખુલ્લું કરે છે. પરમપુરૂષની સાથે રાગ કરવા તેને ગુણગૃહભૂત આત્માનું ઐકય દર્શાવ્યું છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે, જડ વસ્તુના રાગ પરિહરવા હાય અને આત્માની આનન્દ દશા પ્રાપ્ત કરવી હાય, તેા આત્માના ઉપર અત્યંત શુદ્ધ પ્રેમ ધારણ કરવા ોઇએ. શુદ્ધ પ્રેમમાં સર્વે આત્માઓનું ઐકય ભાસે છે. જગત્ જીવાનું વાત્સલ્ય તત્સમયે અનુભવાય છે. સર્વ જીવાપર શુદ્ધ પ્રેમના પ્રવાહ વહે છે, તેથી દ્વેષરૂપ મલીનતા ટળી જાય છે, જે મનુષ્યા વીતરાગપદ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય, તેને આ દેશાજ પ્રથમ અનુભવવામાં આવશે. શુદ્ધ પ્રેમવિના આ જગમાં કોઇ પણ મનુષ્ય તીર્થંકર નામકર્મ બાંધવાને સમર્થ થઇ શકતા નથી. દેવ, ગુરૂ અને ધર્મના રાગ પણ પ્રેમમાં સમાઇ જાય છે. દેવ, ગુરૂની ભક્તિને પણ જીવાડનાર પ્રેમ છે. ગુરૂની કૃપાદૃષ્ટિનું સિંચન કરનાર પણ પ્રેમ છે. મહાત્માઓના આશીર્વાદ મેળવી આપનાર પણ પ્રેમ છે. શુદ્ધ પ્રેમમાં શરીર, મૃત્યુ, લજ્જા અને દુનિયાના વિરૂદ્ધ વિચારની કંઈ પણ પરવા રહેતી નથી.
સુમતિએ પેાતાના ચેતન સ્વામિપર શુદ્ધ પ્રેમથી રંગાઇને ઉપર પ્રમાણે જે જે કથન કર્યું છે, તેનું રહસ્ય પુનઃ પુનઃ મનન કરવા જેવું છે.
પત્ર ૬૨.
( IT માર. )
व्रजनाथसे सुनाथविण, हाथोहाथ विकायो ॥
|| મન॰ || ૨ ||
विचको कोउ जन कृपाल, सरन नजर नायो. ॥ व्रज० ॥ १ ॥ जननी कहुं जनक कहुं, सुत सुता कहायो ॥ भाइ कहुं भगिनी कहुं, मित्र शत्रु भायो. रमणी कहुँ रमण कहुं, राउ रजतुलायो || देवके पति इन्द चन्द, कीट भृंग गायो . कामी कहुं नामी कहु, रोग भोग मायो || નિશાંતપર વેદ મંદ પરિ,વિવિધ વિવિધ ધરાયો. ાત્રના
|| મન | ૐ ।
For Private And Personal Use Only