________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) प्रमाणं च द्विधामीषां, प्रत्यक्षं लैङ्गिक तथा ।
वैशोषिकमतस्यैवं, संक्षेपः परिकीर्तितः ॥ લોકાઈ–વેશેષિક દર્શનમાં નયાયિકની પેઠે દેવ વગેરેની માન્યતા છે, પણ તાસંબધી ભિન્નતા છે તે દર્શાવે છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ તત્ત્વ છે. કોઈ અભાવ નામને સાતમે પદાર્થ માને છે. ચTળવવામા વિશેષ સમવાયા માવા તત વાર્થ શુતિ તવંહે ૩. તેમાં દ્રવ્યના નવ ભેદ છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, કાલ, દિક, આત્મા અને મન એ નવ દ્રવ્ય છે. સ્પર્શ, રસ, રૂપ, ગ, શબ્દ, સંખ્યા, વિભાગ, સેગ, પરિમાણ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈરછા, ધર્મ, અધર્મ, પ્રયત, સંસ્કાર, દ્વેષ, સ્નેહ, ગુરૂત્વ, વત્વ અને વેગ એટલા ગુણે છે. ઉલ્લેપ, આક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એ પાંચ કર્મ છે. પરત્વ અને અપરત્વ એ બે સામાન્ય છે. ત્યાં સત્તાઓ પર સામાન્ય છે અને દ્રવ્યવાદિ અપર સામાન્ય છે અને અત્યવૃત્તિવિશેષ પદાર્થ તે, નિશ્ચયથી નિત્ય-વ્યવૃત્તિ વિશેષપણે બતાવ્યું છે.
આ મતમાં નિત્યસિદ્ધ એવા આધારાધેયભૂત પદાર્થોનો જે સંબધ એટલે મળવું તે, સમવાય પ્રતીતિરૂપ કારણું કહેવાય છે.
વૈશેષિક દર્શનમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ છે. વેશેષિક મતનું આ પ્રમાણે સંક્ષેપથી વર્ણન કર્યું. હવે જૈમિનીય દર્શનનું સ્વરૂપ કહે છે.
છોલા. जैमिनीया पुनः प्राहुः सर्वज्ञादिविशेषतः । देवो न विद्यते कोऽपि यस्य मानं वचो भवेत् ॥ तस्मादतीन्द्रियार्थानां साक्षाद् द्रष्टुरभावतः । नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः ॥ अत एव पुराकार्यों वेदपाठः प्रयत्नतः। ततो धर्मस्य जिज्ञासा कर्तव्या धर्म साधनी ॥ नोदना लक्षणो धर्मो नोदना तु क्रियांप्रति । प्रवर्तकं वचः प्राहुः स्वः कामोनिं यथा यजेत् ॥ प्रत्यक्षमनुमानं तु शाब्दं चोपमया सह । अर्थापत्तिरभावश्च षट्प्रमाणानि जैमिनेः ॥ तत्र प्रत्यक्षमक्षाणां सम्प्रयोगः सतासति । आत्मनो बुद्धिजन्मेत्य-नुमानं लैङ्गिक पुनः ॥
For Private And Personal Use Only