________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) સિદ્ધ સ્થાનમાં સર્વ સિદ્ધોને મેલે છે; એમ ઉપર આનન્દઘનજી કથે છે અને તે પ્રમાણે જૈનેતર દર્શન મુક્તિ અને સિદ્ધોનું સ્વરૂપ માનતાં નથી, તેથી તે પત્થરભાર સમાન છે. આજ પદમાં તેમને મુતાત્માનું જે સ્વરૂપ માન્યું છે તેનાથી વિરૂદ્ધ પડનારાં દર્શને શ્રીમાન આનન્દઘનજીની સિદ્ધાન્ત માન્યતાથી વિરૂદ્ધ હોવાથી, એકાન્તવાદરૂપ પાષાણુભારરૂપ કહેવાય, તેમાં અતિશયોક્તિ નથી. પાષાણુને ભાર જેમ રત્નોની પ્રાપ્તિ થતાં ત્યાગ કરવા યોગ્ય છે, તેમ જૈનદર્શનરૂપ રનની પ્રાપ્તિ થતાં મનુષ્ય અન્યદર્શનના પાષાણુભારને કેમ ઉઠાવી શકે? અર્થાત ઉઠાવી શકે જ નહિ.
જૈનેતર દર્શનના નિરપેક્ષ વાદના સિદ્ધાનને, કેવી રીતે નિર્બલ છે તે, સમ્મતિત, વિશેષાવશ્યક, અષ્ટસહસ્ત્રી, સ્યાદ્વાદમંજરી, તત્વાર્થસૂત્ર ટીકા, વગેરે સંકડો ગ્રંથોમાં દર્શાવ્યું છે. મૂળસૂત્રોની ટીકાએમાં પણ તત્ તત્ સમયે પ્રચલિત અન્યદર્શનના સિદ્ધાન્તોની નિર્બલતાને જણાવી છે. શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયે શાસ્ત્રવાર્તાસમુ
શ્ચય ગ્રન્થની ટીકામાં અન્ય ધર્મોના સિદ્ધાન્તનું યુક્તિ પુરસ્સર ખંડન કર્યું છે. જૈનદર્શન સર્વાગી છે અને અન્યદર્શન અંગભૂત છે, તેથી તેઓમાં પણ એકેક નયની અપેક્ષાએ અંગરૂપ સત્ય રહેલું છે. જૈનદર્શન નને ફેલા દુનિયામાં વધતો જાય તો, આખી દુનિયામાં વિશાલ દષ્ટિધારક મનુષ્ય ઉત્પન્ન થઈ શકે અને તેથી મત સહિષ્ણુતાને ગુણ દુનિયામાં પ્રસરી શકે. દુનિયામાં અનેક ધર્મ પળે છે, સર્વ પ્રકારના ઝનૂન કરતાં ધર્મનું ઝનૂન વિશેષતઃ બળવાન હોય છે અને તેથી ધર્મ ઝનૂનના લીધે યુદ્ધો થાય છે. સર્વ નથી ઉદ્ભવેલ સાપેક્ષવાદ આવબેધતાં એકાન્તવાદને હઠ–અસહિષ્ણુતા, કલેશ અને સંકુચિત દષ્ટિ વગેરે દેશે ટળી જાય છે, માટે આખી દુનિયામાં વિશાલ દષ્ટિ, મતસહિતા, કદાગ્રહ ત્યાગ, સદાચાર, વગેરે પ્રસરાવવા માટે અને સર્વત્ર શાન્તિ પ્રસરાવવા માટે જૈનદર્શનને ફેલા કરવાની ઘણી જરૂર છે. જૈન ધર્મના ફેલાવાથી સર્વત્ર પ્રેમભાવના અને દયાભાવના પ્રસરાશે. શ્રી માન્ આનન્દઘનજી જૈનદર્શનને ઉત્તમોત્તમ માને છે. આપણે પણ તેમના પગલે ચાલવું જોઈએ અને જૈનદર્શનના સિદ્ધાતેને, પ્રાણની આહુતિ આપીને અર્થાત, ધર્માર્થમ્ જીવન હેમીને જૈનતોનો ફેલાવો કરવો જોઈએ.
ભક્તિગ, ઈશ્વરપાસના, ક્રિયાગ, જ્ઞાનયોગ, શુદ્ધ પ્રેમ અને પરોપકાર આદિ સર્વ ધર્મકાર્યોને જૈનધર્મમાં સમાવેશ થાય છે. શ્રી
For Private And Personal Use Only